શિરાંનીવાંઢ અને અમરાપર ના રણ મા પાણી ની આવક !

શિરાંનીવાંઢ અને અમરાપર ના રણ મા પાણી ની આવક   !



રાપર હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે રાજ્યમાં ભાગ્યે કોઈ સ્થળ પર વરસાદના વાવડ મળે છે કચ્છ મા વરસાદ હજુ જોઈએ એવો થયો નથી કે વરસાદ ના લીધે તળાવ ડેમ છલકાઇ જાય ત્યારે ખડીર દ્વીપ સમૂહ ના અમરાપર અને શિરાંનીવાંઢ વચ્ચે ના રણ વિસ્તારમાં પાણી પુસ્કળ પ્રમાણમાં જોવા મળે છે ત્યારે એમ લાગે છે કે વરસાદે રણ મા પાણી ની આવક ક્યાં થી આવે છે 



સૌરાષ્ટ્ર મા થયેલ વરસાદનું પાણી છે કે પછી રાજસ્થાન અને પાકિસ્તાન મા વરસાદ થયો હોય અને તેનું પાણી આવતું હોય જે હોય તે પણ રણ મા પાણી ની આવક થઈ રહી છે અને સફેદ રણ જાણે સમુદ્ર મા ફેરવાઈ જાય તે દિવસો દુર નથી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain