ખેરાલુ પોલીસે માણસા પંથકનો ૩૦૨નો ભાગેડુ આરોપી ઝડપ્યો

ખેરાલુ પોલીસે માણસા પંથકનો ૩૦૨નો ભાગેડુ આરોપી ઝડપ્યોખેરાલુ પોલીસ મથકમાં ડી સ્ટાફના કલ્પેશભાઈ અને કિરપાલસિહ ની બાતમી આધારે ૩૦૨ ના વષૅ ર૦૧૯ અમદાવાદ અમરાઇવાડી નો સ્ટે ના ગુના સબબ   છેલ્લા બે વષૅ થી પેરોલ પર રજા મેળવી અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે હાજર ન થનાર ચાવડા હષૅદસિહ દિનેશ સિંહ રહે રંગપુર  તા માણસા નો ભાગેડુ આરોપી ને ખેરાલુ પી આઇ સી બી ગામીત ના માગૅદશૅન હેઠળ ખેરાલુ ડી સ્ટાફના માણસો ની ઉત્તમ કામગીરી થી રંગોલી કોમ્પલેક્ષ આગળ હોટેલથી થી આરોપી પકડી પાડી જેલ હવાલે કરી વઘુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ખુન કેસમાં સજા ભોગવવતો આરોપી વચગાળા રજા ઉપર આવી ફરાર થઈ ગયેલ હોઇ જેને ખેરાલુ રંગોલી પાર્લરથી પકડી પાડતી ખેરાલુ પોલીસ 


માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર રેન્જ , ગાંધીનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા મહેસાણા પોલીસ અધિક્ષક ડૉ . શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ મહેસાણા જીલ્લામાં પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટેલ ફરાર આરોપીઓ તથા નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સુચના આપેલ તેમજ નાયબ પોલીસ અધીક્ષક સા શ્રી એ.બી.વાળંદ સાહેબ વિસનગર વિભાગ વિસનગર નાઓના માર્ગદર્શન અન્વયે અમો તથા ખેરાલુ પોલીસના માણસો આજરોજ તા .૨૪ / ૦૭ / ૨૦૨૧ ના રોજ ખેરાલુ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન સાથેના સર્વેલન્સ સ્ટાફના PC કલ્પેશભાઇ તથા PC ક્રીપાલસિહનાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે અમદાવાદ અમરાવાડી પો.સ્ટે ફ.ગુ.ર.નં -૩૮ / ૨૦૧૯ ઇ.પી.કો.કલમ -૩૦૨ , વિ કામના કેદી નં -૬૯૧ / ૨૦૨૧ ના આરોપી ચાવડા હર્ષદસિહ દિનેશસિહ રહે - રંગપુર પહેલુ રાજ તા.માણસા જી.ગાંધીનગરવાળો વચગાળા રજા ઉપરથી હાજર નહી થઈ વચગાળા રજા ઉપરથી ફરાર હોઇ જે હાલ ખેરાલુ રંગોલી પાર્લર પાસે ઉભો હોવાની ચોક્કસ હકિકત મળતાં આજરોજ તા .૨૪ / ૦૭ / ૨૦૨૧ ના કલાક -૧૦ / ૩૦ વાગે સદરી આરોપીને પકડી હસ્તગત કરી નોવેલ કોરોના વાયરસ ( n કોવિડ ૧૯ ) નો ટેસ્ટ કરાવવો જરૂરી હોઇ જેથી સદરી આરોપીનો આર.ટી.પી.સી.આર તથા રેપીડ ટેસ્ટ કરાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે


અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ખુન કેસમાં સજા ભોગવવતો આરોપી વચગાળા રજા ઉપર આવી ફરાર થઈ ગયેલ હોઇ જેને ખેરાલુ રંગોલી પાર્લરથી પકડી પાડતી ખેરાલુ પોલીસ માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર રેન્જ , ગાંધીનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા મહેસાણા પોલીસ અધિક્ષક ડૉ . શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ મહેસાણા જીલ્લામાં પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટેલ ફરાર આરોપીઓ તથા નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સુચના આપેલ તેમજ નાયબ પોલીસ અધીક્ષક સા શ્રી એ.બી.વાળંદ સાહેબ વિસનગર વિભાગ વિસનગર નાઓના માર્ગદર્શન અન્વયે અમો તથા ખેરાલુ પોલીસના માણસો આજરોજ તા .૨૪ / ૦૭ / ૨૦૨૧ ના રોજ ખેરાલુ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન સાથેના સર્વેલન્સ સ્ટાફના PC કલ્પેશભાઇ તથા PC ક્રીપાલસિહનાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે અમદાવાદ અમરાવાડી પો.સ્ટે ફ.ગુ.ર.નં -૩૮ / ૨૦૧૯ ઇ.પી.કો.કલમ -૩૦૨ , વિ કામના કેદી નં -૬૯૧ / ૨૦૨૧ ના આરોપી ચાવડા હર્ષદસિહ દિનેશસિહ રહે - રંગપુર પહેલુ રાજ તા.માણસા જી.ગાંધીનગરવાળો વચગાળા રજા ઉપરથી હાજર નહી થઈ વચગાળા રજા ઉપરથી ફરાર હોઇ જે હાલ ખેરાલુ રંગોલી પાર્લર પાસે ઉભો હોવાની ચોક્કસ હકિકત મળતાં આજરોજ તા .૨૪ / ૦૭ / ૨૦૨૧ ના કલાક -૧૦ / ૩૦ વાગે સદરી આરોપીને પકડી હસ્તગત કરી નોવેલ કોરોના વાયરસ ( n કોવિડ ૧૯ ) નો ટેસ્ટ કરાવવો જરૂરી હોઇ જેથી સદરી આરોપીનો આર.ટી.પી.સી.આર તથા રેપીડ ટેસ્ટ કરાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે .


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain