નવાવાસ ખાતે ભારત વિકાસ પરિષદ સતલાસણા તાલુકા શાખાની પ્રથમ બેઠક મળી
ન.રા.ટી. જૂથ ઉ.બુ. વિદ્યાલય નવાવાસ રાજપુર મુકામે પ્રથમ બેઠક મળી જેમાં માર્ગદર્શન માટે વિશ્વેશ જોષી યુવા પ્રવૃત્તિ સંયોજક ગુજરાત ઉત્તર પ્રાન્ત, અનિલ લિમ્બાચિયા પ્રમુખ પાલનપુર પશ્ચિમ શાખા,સોની મંત્રી પાલનપુર પશ્ચિમ શાખા તેમજ કુલીશ જોષી ડો. રૂપેશ શાહ બાપુજી હોસ્પિટલ વિસનગર સ્થાપક પ્રમુખ અને સતલાસણા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાકાર્યવાહ યોગેશ મોદી સહિતતાલુકામાંથી કાર્યકરો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.નવિન સભ્યોને કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું. સેવાકીય પ્રવૃતિઓ માટે સતત પ્રયત્નશીલ રહેવા સુચનો થયા સોશીયલ ડીસટનસ અને માસ્ક વગર હોદ્દેદારો દેખાયા જે કોરોના મહામારી ને પણ ભૂલ્યા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment