ખેરાલુ એસટી ડેપોમાં આવવાને બદલે ડાયરેક્ટ બાયપાસ જતી બસોના સંચાલકો વિરુદ્ધકાર્યવાહી ની માંગ કરાઇ

ખેરાલુ એસટી ડેપોમાં આવવાને બદલે ડાયરેક્ટ બાયપાસ જતી બસોના સંચાલકો વિરુદ્ધકાર્યવાહી ની માંગ કરાઇ ખેરાલુ ડેપો મેનેજર કે પી ચૌહાણ સમક્ષ પાદરા જામનગર સહિત ના પાંચ ડેપોની બાયપાસ જતી એસટી બસ સેવા ખેરાલુ ડેપો ખાતે આવે તેવી માંગ કરી હતી અને બારોબાર જતી હોવાના પ્રૂફ ખેરાલુ એસટી ડેપો મેનેજર કે પી ચૌહાણ સમક્ષ દિનેશચંદ્ર રાણા સાથે આવેદનપત્ર આપવા વહેપારીઓ જોડાયાખેરાલુ હાઇવે થી ડેપો અને ડેપોથી હાઇવે મુસાફરો ની સુવિધા આપવી તૈ તંત્ર ની છે ફરજહોઈ ગામમાં ઉતારવા પડેખેરાલુ ડેપોમાં આવવા થી મુસાફરો અકળાઈ મગજમારી કરતા હોવાની પાદરા ડેપો મેનેજર દ્વારા પત્ર આવ્યો હતો ખેરાલુ રેલવે રોડ પેસેન્જર એશોસીયન દ્વારા આવેદન આપૅ સખત વિરોધ કરાયો હતો જેથી ખેરાલુ ડેપો મેનેજર કે પી ચૌહાણ એ પત્ર વીભાગીય કચેરીમાં મોકલી આપવા આપી ખાત્રી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain