મહેસાણા જીલ્લાના કડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ખનુ ના ગુન્હા ને ગણતરીના કલાકો માં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાન્ચ

તારીખ :-૨૧/૦૭/૨૦૨૧-અમદાવાદ


મહેસાણા જીલ્લાના કડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ખનુ ના ગુન્હા ને ગણતરીના કલાકો માં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાન્ચ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી,ક્રાઇમબ્રાન્ચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, નાઓએ અમદાવાદ શહેરમાં માલમિલ્કત સંબધિત બનેલ ગુન્હો શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપી ઓનેપકડવા તેમજ તથા ગમુ થનાર ને શોધી  કાઢવા તથા એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ ના હેડ ને લગતી કામગીરી કરવા જરૂરી સચુનાઓ કરેલ.જે અન્વયે મદદનીશ પોલીસ કમમશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ તથા પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.પટેલ એસ.ઓ.જી ક્રાઇમબ્રાન્ચ  નાઓના સુપર વિઝન તથા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એ.વી.મશયાળીયા નાઓ તેઓની ટીમ સાથે સરખેજ પોલીસ સ્ટેશન ગુમ થયા ની જા.જોગ ફરિયાદ ન:-ં૪૯/૨૦૨૧ ના કામેગમુ થનાર ઇસમ નદીમ સ/ઓ નજીર મોહાંમદ કુરેશી ઉ.વ.૨૪ રહે મ:-૪, ગજાલા રો-હાઉસ, જાગમૃિ સ્કુલની બાજુમાાં, મકરબા, સરખેજ, અમદાવાદ શહેર નાઓની તપાસમાાં હતા તેદરમ્યાન સદરી ગમુ થનાર ઇસમ નદીમ સ/ઓ નજીર મોહાંમદ કુરેશીની કડી રાંગપરુડા નમગદા કેનાલમાાંથી ઇજાઓ થયેલ હાલતમાાં લાશ મળી આવતા સદરી બાબતે કડી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં:-૧૧૨૦૬૦૨૦૨૧૦૯૯૧ /૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૦૨, ૩૨૪, ૩૨૬, ૨૦૧, ૩૪ તથા  જી.પી.એકટ કલમ ૧૩૫ મજુ બનો ગુન્હો રજીસ્ટર થયેલ.જેથી સદરી બાબતે તપાસ કરતા મરણ જનાર નદીમ સ/ઓ નજીર મોહાંમદ કુરેશીની સગાઇ મોટા ગોરૈયા વીરમગામ ખાતે રહતો બબલ્કીશબાનુ સાથે થયેલ હોય અને આ બબલ્કીશબાન નું કોઇ ઇસમ સાથે પ્રેમ સંબંધ ની સાબિત હોવાનુ જાણવા મળેલ. 


આ દરમ્યાન બબલ્કીશબાન નુ સરફરાજ અજીમ મલ્ુલા રહે.એલ.એચ. પાકગ, જાસલપરુ રોડ, અસરફભાઇ મલેકના મકાનમાાં, તા.કડી, જી.મહેસાણાની સાથે પ્રેમ સંબધ હોવાનુ જાણવા મળતા સદરી સરફરાજ અજીમ મલુલ્લા નાઓની કડી ખાતે જઇ તપાસ કરતા તેમળી આવતા તેને એસ.ઓ.જી.કચેરી, અમદાવાદ શહેર ખાતે લાવી ઉંડાણ પવુ ગક તપાસ કરતા તેણેનદીમ સ/ઓ નજીર મોહાંમદ કુરેશી ઉ.વ.૨૪ રહે.મ.નાં.૪, ગજાલા રો-હાઉસ, જાગમૃિ સ્કુલની બાજુમાાં, મકરબા, સરખેજ, અમદાવાદ શહેર નાઓનુ ખનુ કરેલ હોવાની કબુલાતત કરતા સદરી બાબતે આરોપી વિરુદ્ધ માં કાયદેસરની કાયગવાહી કરી આરોપી સરફરાજ અજીમ મલ્ુલા રહે.એલ.એચ. પાકગ, જાસલપરુ રોડ, અસરફભાઇ મલેકના મકાનમાાં, તા.કડી, જી.મહેસાણા નાને આજરોજ તા.૨૧/૦૭/૨૦૨૧ ના કલાક ૧૪/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મજુ બ પકડી અટક કરી આગળની વધુતપાસ અથેકડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે. તા.૨૧/૦૭/૨૦૨૧


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain