સૈયદ પરીવાર નુ ગૌરવ

સૈયદ પરીવાર નુ ગૌરવ 


India OLEMA THUMB IN BACARD POSITION FOR LONGEST DURATION BY A TODDLER કINDIA BOOK જામનગર જીલ્લા ના જામજોધપુર ના રહેવાસી સૈયદ પીર એડવોકેટ જાવેદઆઝાદ કાદરી કે જે સદામબાપુ ના નામથી ઓળખાય છે જે સમગ્ર સૌરાષ્ટ્ર મા બહુજ મોટો ચાહક વર્ગ ધરાવે છે , સદામબાપુ ના પુત્ર મુહંમદ કે જે માત્ર બે વર્ષ અને આઠ મહિનાની નાની વયે ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસ મા સ્થાન મેળવ્યું છે , આ નાની વયે તેમને પોતાના નામ પર , સમગ્ર ઇન્ડિયા માં રેકોર્ડ હોલ્ડ કર્યું છે


જેમા ફીઝીકલ ફ્લેક્સેબ્લીટી મા સદામબાપુ ના પુત્ર મુહંમદ એ ગૌરવ અપાવ્યું છે , તદ ઉપરાંત જે સી આઈ રાજકોટ ની યુવા જે - જે વિંગ દ્વારા આયોજીત સિક્રેટ સુપરસ્ટાર એન્ડ ક્યુટ બેબી કોમ્પિટિશન માં સતત ત્રણ વાર પ્રથમ સ્થાન મેળવી સૈયદ પરીવાર ની સાથે સાથે સમગ્ર હાલાર ને ગૌરવ અપાવ્યું છે .


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain