ખેરાલુ તાલુકાના વઘવાડીના શિક્ષકનુ અકસ્માત માં થયેલ મોત બદલ ૩૦ લાખ રૂપીયા ની વીમા નો ચેક અપૅણ કરાયો

ખેરાલુ તાલુકાના વઘવાડીના શિક્ષકનુ અકસ્માત માં થયેલ મોત બદલ ૩૦ લાખ રૂપીયા ની વીમા નો ચેક અપૅણ  કરાયોવઘવાડી પ્રા શાળા ના શિક્ષકા ના પતિ ના આકસ્મિક મોત બદલ ખેરાલુ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બેંક ઓફ ઇન્ડિયા ના સંયુક્ત રીતે વિમાની રકમ અપાઇહતી તે સમયેખેરાલુ તાલુકા પ્રા શિક્ષણ અધિકારી ઉષાબેન  ની હાજરીમાં ૩૦૦૦૦૦૦/૦૦ ત્રીસ લાખ ની રકમ નો ચેક અપાયો


ખેરાલુ બેંક ઓફ ઇન્ડિયા મેનેજર પણ સારો સહકાર આપી હાજર રહ્યા હતાજિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ ચોધરી હાજર હતા સદગત આનંદભાઈ પટેલ ના મુત્યુ બાદ પરિવાર ને વિમા ની રકમ મળતાં  આભાર માન્યો હતો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain