વડનગર પોલીસ મથકે આવેલા પી.એસ.આઇ ડી એન વાંઝાએ પ્રથમ દિવસે જુગારધામ ઝડપયુ

વડનગર પોલીસ મથકે આવેલા પી.એસ.આઇ ડી એન વાંઝાએ પ્રથમ દિવસે જુગારધામ ઝડપયુ



વડનગર પોલીસ મથકે આવેલ નવીન પી.એસ.આઇ ડી એન વાઝા એ પોતાની આગવી તપાસનીશ છટાનો પરચો આપ્યો જેથી બુઢિયા બીટના પોલિશ ટીમને ચકમો આપી જાહૈરમા જુગારધામ અને વરલી મટકાના જુગાર રમતા બે ને પકડી ને કેશ દાખલ કરતા સન્નાટો છવાઈ ગયો



વડનગર બજારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક ના મુદે ગીરીશભાઈ પટેલ સહિતના પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ની પણ પોલિશ દરબાર માં મહેસાણા એસ પી  સમક્ષ માગ કરાતી હતી તે પગલે ડી એન વાઝા એ બજારમાં નીકળી ધડાધડી કરતા દરરોજ ટેવાયેલા લારીઓ વાળા ભાગી ગયા અને લોકોને એમ કે સન્નાટો પડ્યો



પણ જ્યાં પોલિશ ની ગાડી પોલિશ મથકે પહોંચી ત્યાં તો ફરી એજ સ્થિતિ થતાં  લોકોમાં પોલીસની કામગીરી પર યા તેના ડર કે ભય ખતમ થયાનું ચચૉતુ હતુ વડનગર પી.એસ.આઇ ડી એન વાઝા ટુંકસમયમાં ગુનેગારો પર કાબૂ મેળવી પોતાની સ્ટાઈલ જાળવી રાખવા મા સફળ થાય છે કે કેમ તે સમય બતાવશે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain