ખેરાલુ કોલેજ કૈમપસ માં ઉતર વિભાગ કેળવણી મંડળ ની કારોબારી મીટીંગ યોજાઈ

ખેરાલુ કોલેજ કૈમપસ માં ઉતર વિભાગ કેળવણી મંડળ ની કારોબારી મીટીંગ યોજાઈખેરાલુ કોલેજમાં રવિવારે ૧૦વાગે કારોબારી મીટીંગ પ્રમુખ માનસિંહ દેશાઇ મોટા ના અધ્યક્ષ સ્થાને યોજાઈહતી જેમાં કુલ ૩૧પૈકી પંદરેક સભ્યો હાજર રહ્યા હતા પ્રમુખ માનસિંહ મોટાએ અમેરિકા થી લાઇવ બધા સાથે મીટીંગ લીધી જેમાં મંત્રી લાલજીભાઈ ચૌધરી એ મંડળની કરકસરયુક્ત વહીવટ ની કાયૅસૈલી રજુ કરી જ્યારે બી જે ચૌધરી આચૉય. એ યુનીવર સીટી તેમજ સરકાર માં કાગળો ની આપ લે અંગે ચચૉ કરી જેમાં સમાજવિધા પ્રોફેસર ની ભરતી મહિલા ને સ્થાને પુરૂષ કરવા માટે ગાંધીનગર સુધી મંડળે પ્રયાસ કર્યા હતા પણ સફળતા મળી ન હતી જોકે મોઘજીભાઇ પટેલ એ મંડળ રજુઆત માં લેટ હોવાથી ઘટના બની તેમ ચોખવટ કરી હતી એકંદરે  મીટીંગ માં કોઈ ખાસ મુદ્દા ન હતા તે લાલજીભાઈ ચૌધરી એ કહ્યું હતું અને અમેરીકા થી વીડીયો કોન્ડફરસ જોડાયેલાં પ્રમુખે વહીવટ થી સંતોષ વ્યક્ત કર્યો હતો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain