ખેરાલુ તાલુકા કોંગ્રેસની કારોબારી સમિતી ની વિસ્તરીત મીટીંગ યોજાઈ

ખેરાલુ તાલુકા કોંગ્રેસની કારોબારી સમિતી ની વિસ્તરીત મીટીંગ યોજાઈખેરાલુ તાલુકા અને શહેર કોંગ્રેસના ની કારોબારી મીટીંગ પ્રભારી પુવૅ સાંસદ અલકાબેન ક્ષત્રિય પ્રવક્તા જયરાજસિંહ પરમાર અધ્યક્ષ સ્થાને યોજાઈ આજની મીટીંગ માં કોંગ્રેસના આગેવાનો એ ભાજપસરકાર ના કાર્યો નો સખત વિરોધ કરતા ઠરાવો પસાર કરી ને મોંઘવારી સહિત ના મુદે લોકો ના ઘર સુધી પહોંચી ને વાકેફ કરવાનુનક્કી થયુંમહેસાણા જીલ્લા પ્રમુખ માનસિંહ ઠાકોર  હષૅદભાઇ પટેલ મુકેશ દેસાઈ બાબુજી ઠાકોર સહિત રામજીભાઈ ઠાકોર  અમરસિંહ ડાભી સહિત તાલુકાના સદસ્યો કોંગ્રેસ ના વર્ષો જુના કાયૅ કરો અને હોદ્દેદારો રહ્યા હાજર પ્રમુખ વિનુભાઈ એ સવૅનુ શાબ્દીક સ્વાગત કર્યું હતું પ્રદેશ આગેવાનો એ પ્રસંગ ને અનુરૂપ પ્રવચનો કર્યા તેમા મુખ્ય સંગઠનના તમામ હોદ્દેદારો ની વરણી સત્વરે કરવા કહ્યું હતુંપુવૅ ડેલીગેટ જમીયતખાન પઠાણે ખેરાલુ કોંગ્રેસમા અમારે ક્યાં નેતાનો આદેશ માનવો તે નક્કી કરી આપવાનુ કહેતા સન્નાટો છવાયો હતો જ્યારે મોમીન સમાજ અગ્રણી ગાયકવાડે પણ સંગઠનમાં સાર નથી તેમ કહ્યું ત્યાં રમણજી ઠાકોર એ ટીકીટ વહેંચણી માં પૈસાની મોટી ખાયકી ની વાત મુકી હતી ૨૦૨૨ ની આગામી ચૂંટણીમાં તૈયારી મા લાગી જવા હાકલ કરાઇ ત્યાંજ ધંધાની ડેલીગેટ રણજીતસિંહ એ ડભોડા ના કોંગ્રેસના બિનહરીફ જાહેર થયા પછી ભાજપમા જોડાયા તેમને સસ્પેન્ડ કરવાની કાયૅવાહી કરવી જેથી કોઈ નેતા વેચાય નહીમીટીંગ માં અચાનક ડભોડાના વતની અને કોંગ્રેસના ના જુના યુવા નેતા અને હાલ ભાજપમાં છે તે ભુપતજી કાનતીજી ઠાકોરે એન્ટ્રી કરતા કાયૅકરોમા ઉત્સાહ બેવડાયો હતો તેમના ધમૅ પત્ની હાલ ભાજપના ડભોડા ડેલીગેટ છે તેમણે હાલ કારોબારી સદશય પદે થી રાજીનામું આપ્યું પણ મંજુર ન કરાયું છતાંય આજે કોંગ્રેસ ની મીટીંગ ની હાજરી થી ભાજપની ઉંઘ હરામ થવાની સંભાવનાઓ છે કોંગ્રેસ ના મહેસાણાજીલ્લા પ્રમૂખ માનસિંહભાઈ ઠાકોર દ્વારા પાયાના કાયૅકતાઓને સાથે રાખી કોંગ્રેસ નું કામ કરવા કહ્યું જયરાજસિંહ પરમાર દ્વારા ભાજપની કામગીરી ને આડે હાથ લઈ કોંગ્રેસના સાચા કાયૅકતા બની કામે લાગવા કહ્યું હતું ત્યારે પ્રભારી અલકા ક્ષત્રિય એ પણ તમામ કાયૅકતાઓના પશ્રનો પ્રદેશ માં મોકલીસ પણ તમે એક થઈ ને પક્ષ માટે કામ કરવા કહ્યું હતું વીનુભાઇ તરફથી ભોજન અપાયું ભવાનજી ઠાકોર એ સફળ સંચાલન કરાયું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain