ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ શહેર પ્રમુખ દિનેશજી ની આગેવાની હેઠળ રસુલપુર ગામ ની સીમ માં આવેલ નારસંગા વીર મહારાજ ના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ શહેર પ્રમુખ દિનેશજી ની આગેવાની હેઠળ રસુલપુર ગામ ની સીમ માં આવેલ નારસંગા વીર મહારાજ ના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 
તેમાં જીલ્લા ઈનચાર્જ ઠાકોર જીવાજી જીલ્લા ઉ.પ્રમુખ રમેશજી (નળું) ખેરાલુ તાલુકા ના પ્રમુખ રમેશજી (દેલવાડા) જીલ્લા મિડિયા સેલ મનોજસિહ તથા ગાંડાજી(ડભોડા) ખેરાલુ શહેર પ્રમુખ ઉ.પ્રમુખ કિર્તિસિહ તથા ખેરાલુ શહેર માં થી અશોકજી ચેહરસિહ મહેશજી ગાડાજી વિષ્ણુજી દલભાઈ તથા સોમાજી (વઘવાડી) વિક્રમજી તથા ખેરાલુ શહેર માં ઠાકોર સેના ના સૈનિકો હાજર રહ્યા હતા કાયૅક્રમ નું સફર સંચાલન ખેરાલુ શહેર ઉ.પ્રમુખ ઠાકોર કિર્તિસિહ એ કર્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain