ખેરાલુ તાલુકામાં બીજી ઓગષ્ટ એ સેવા સેતુ સંવેદના કાયૅકમ બે જગ્યા એ યોજાશે

ખેરાલુ તાલુકામાં બીજી ઓગષ્ટ એ સેવા સેતુ સંવેદના  કાયૅકમ બે જગ્યા એ યોજાશે


ગુજરાત સરકાર ની પાંચ વષૅ ની કામગીરી  સંવેદના  પ્રસંગેતા ૨/૮ના રોજ ખેરાલુ તાલુકાના ગોરીસણા અને  ખેરાલુ નગરપાલિકા ખાતે ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને કાયૅકર્મ યોજાનાર છે



ખેરાલુ તાલુકા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાયૅ ક્રમ ને સફળ બનાવવા સારૂ યોજાઈ મીટીંગ હતીજેમાં મામલતદાર વિનોદભાઈ કટેરીયા ટીડીઓ એ.એ. પંડ્યા   સહિત ૨૦ અલગ અલગ-અલગ કચેરીઓના અધિકારી ઓ હાજર રહ્યા હતાખેરાલુ એપીએમસી ચેરમેન ભીખાલાલ ચાચરીયા તાલુકા પંચાયત પ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી સરપંચ એસોસિયેશન ચેરમેન ડાહયાજી ઠાકોર સહિત તાલુકા  ભાજપ પ્રમુખ પરથીભાઇ ચૌધરી સહિત આગેવાનો હાજર રહ્યા હતા



ખેરાલુનગર પાલિકા ચીફ ઓફિસર ઉમા રામીણા પ્રમુખ હેમંત શુક્લ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત ને પણ મામલતદારે સરકાર ના તમામ લાભો‌ જનજન સુધી પહોચે તે સારૂં કામગીરી ની સુચનાઓ આપી હતી ખેરાલુ શહેરી વિસ્તારમાં નગરપાલિકા માં સેવાસેતુ  યોજાશે જ્યા રેખેરાલુ તાલુકાનો પ્રોગ્રામ ગોરીસણા હાઇસ્કૂલ મા યોજાશે બંન્ને સ્થળે ખેરાલુ ના ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા મામલતદાર શ્રી વિનોદ કટેરીયા ટીડિયો એ એ પંડયા રહેશે હાજર



મામલતદાર કચેરી ખાતે થી આજની મીટીંગ માં તમામ વિભાગીય કચેરીમાંથી સાહિત્ય અને ફૉમ સાથે હાજર રહેવા સુચનાઓ અપાઇ હતી તલાટી સરપંચો સહિત ભાજપના હોદ્દેદારો ને ગોરીસણા હાઇસ્કૂલ ખાતે વધુ સંખ્યા માં લોકો લાભ લે તે માટે આયોજન કરાયું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.







0/Post a Comment/Comments

Stay Conneted

Domain