રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા મોરચા દ્વારા વધતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યું

તારીખ-૧૮/૦૭/૨૦૨૧-અમદાવાદ


રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા મોરચા દ્વારા વધતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યુંઆજરોજ આમ આદમી પાટીઁ રાજકોટ શહેર મહિલા મોરચા દ્રારા મોંધવારી ભાવ વધારાના વિરોધમાં શાક માકેઁટમાં કાયઁક્રમ કરવામાં આવ્યો 


આ તકે શહેર પ્રમુખ રાજલબેન ગઢવી, મહામંત્રી તનુજાબેન દોશી, હષાઁબેન દોશી,ખેરૂનબેન ભુવડ,પુનમબેન આગોલા,ધ્વનિબેન,કાનાબાર,મૌસમીબેન,કલ્યાણી,ગીતાબા.જાડેજા,અચઁનાબેન,કથીરીયા,હંસાબેન.ઘમ્મર,ચંદ્બિકાબેન ખુંટ,જાગૃતિબેન પરમાર,શ્રધ્ધાબેન પુજારા,નીતાબેન ચાંડપા,જયશ્રીબેન,સાગઠીયા,ઇલાભારતીબેન અંજારીયા,લાભુબેન,વાઘેલા,ગૌરીબેન,પાણખાણીયા,અણાબેન ચૌહાણ,કૈલાસબેન ચૌહાણ ,જયશ્રીબેન પંચાસરા,પન્નાબેન જોષી,રીટાબેન કટારીયા,મીનાબેન આહિર,દિવ્યાબેન કટારીયા,પ્રજ્ઞાબેન પટેલ,પારૂલબેન પટેલ હાજર રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain