પોલીસ વિભાગ તરફથી જરૂરી સુચના

 પોલીસ વિભાગ તરફથી જરૂરી સુચનાવ્હાલા નગરજનો,ખેરાલુ/વડનગર/ સતલાસણા મા અગાઉ કેટલાક બંધ ઘરો મા ચોરીના બનાવ બનેલ છે જેથી તમામ સાવચેતી રાખશો.


1) બહાર ગામ જવાનું થાય એવા સંજોગો માં શક્ય હોય તો પોલીસ સ્ટેશન મા જાણ કરવી.


2) રાત્રે અજાણી વ્યક્તિ વિસ્તાર માં દેખાય તો નીચે આપેલા નંબર પર ફોન કરવો


3) અજાણ્યા માણસો વિસ્તાર માં દેખાય તરત જ વાહન અને વ્યક્તિ ના ફોટા પાડી લેવા


4) દુકાન, મકાન તેમજ પેટ્રોલ પંપ ના CCTV સમયાંતરે ચોખ્ખા રાખો તથા રોડ રસ્તા દેખાય એ રીતે મૂકવોબપોરના સુમારે સોસાયટી કે મોહલ્લા માં વારંવાર પૂછવા કે માલ વેચવા માટે આવતા લોકો પર વૉચ રાખી પોલીસ ને જાણ કરો


આપની સમજદારી 

આપની સુરક્ષા

પોલીસ આપનીસુરક્ષામા સાથે છે


ખેરાલુ-વડનગર-સતલાસણા

સી બી ગામીત

પી આઇ ખેરાલુ પોલીસ મથક

9909981234

(૦૨૭૬૧) ૨૩૦૦૭૮


 ડી એન વાંઝા

પીએસઆઇ વડનગર

9510991672

 પોલીસ મથક વડનગર(02761)222033


સતલાસણા પોલીસ મથક

 પી એસ આઇ

આર એસ દેવરે

9016792329

(૦૨૭૬૧) ૨૫૩૩૪૧

નોંધ:  શક્ય એટલી પોલીસ ની મદદ કરો 


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain