ખેરાલુ પોલીસ મથકમાં એસ પી નો લોકદરબાર કાયૅકર્મ યોજાશે

ખેરાલુ પોલીસ મથકમાં એસ પી નો લોકદરબાર કાયૅકર્મ યોજાશેખેરાલુ શહેર પોલીસ મથકે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી તરફથી ખેરાલુ પોલીસ મથકનું વાર્ષિક ઈનપેકશન પુરૂ થયેલ આને ૨૯/૭નારોજ ગુરુવારે બપોરે ૩-૦૦કલાકે મહેસાણા એસ પી  પાથૅરાજસિહ ગોહિલ ની અધ્યક્ષ તામાં ખેરાલુ ના વહેપારીઓ સહીત રાજકીય તમાંમ આગેવાનો અને પત્રકારો સાથે પોલિશ અને ખેરાલુ શહેર સંદભે ચચૉ વિચારણા કરવા લોક દરબાર યોજાશે તેમ ખેરાલુ પી આઇ સી બી ગામીત એ જણાવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain