ખેરાલુ હાઇવે આઇ ટી આઇ ની આગળ આવેલ કોમ્પલેક્ષ માં આવે વી બી સી ઇન્ફ્રા માં ઉભેલી ગાડીઓમાં થી ડીઝલ છેલ્લા પાંચ દિવસથી ચોરાતુ હોવાનું ધ્યાને આવતા કંપનીના માલિક વિક્રમભાઇ ભગવાનભાઈ ચોધરી એ ખાનગી માં રાત્રે ચોંકી રાખવાનું ગોઠવ્યું હતું

ખેરાલુ હાઇવે આઇ ટી આઇ ની આગળ આવેલ  કોમ્પલેક્ષ માં આવે  વી બી સી ઇન્ફ્રા માં ઉભેલી ગાડીઓમાં થી ડીઝલ છેલ્લા પાંચ દિવસથી ચોરાતુ હોવાનું ધ્યાને આવતા કંપનીના માલિક વિક્રમભાઇ ભગવાનભાઈ ચોધરી એ  ખાનગી માં રાત્રે ચોંકી રાખવાનું ગોઠવ્યું હતુંતા 1/7ના રોજ રાત્રે એકના સૂમારે એક સ્વીફ્ટ ગાડી નંબર GJ09AG4492 ની ગાડી માં ડીઝલ ચોરી કરતા ઝડપવા કોશિશ કરતા ચોરી કરનાર અને વિક્રમ ભાઇ ની ટીમ  બધા વચ્ચે મારા મારી ઝપાઝપી થઈ હતી પરિણામે ત્યાંથી ગાડી મુકી ત્રણ ચોરો ફરાર થયાં હતાં પણ એક પકડાઇ જતાં ઝપાઝપી માં તે ના હાથે ઈજા થવા પામી હતી પોલીસ ને જાણ કરાતાં ત્યાંથી પોલીસ દ્વારા વડનગર સીવીલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતોવિક્રમ ભાઈ ચોધરી ની ઉગ્ર રજૂઆત બાદ ખેરાલુ પોલિશ દ્વારા ત્રીજા દિવસે ફરીયાદ લેવાઇ તે પણ માત્ર 60લીટરની ચોરી કબુલી પણ ગાડીમાંથી મોટા કેરબા 6ઝડપાયા  તો મારૂ છેલ્લા પાંચ દિવસથી ચોરાયું ૬૦૦ થી વધુ ડીઝલ ની તપાસ ક્યારે થશે ગાડી માંથી પકડાયેલ હથીયાર અંગે કોઈ ઉલ્લેખ  આ બધી બાબતો પર ખેરાલુ પી આઇ ગામીત ઉડી તપાસ કરે તો મોકૂફ ડીઝલ ચોરી કાંડ હાથમાં આવે તેમ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain