ડો.શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મજયંતિ નિમિત્તે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પુષ્પઅંજલી કાર્યક્રમ યોજાયો

ડો.શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મજયંતિ નિમિત્તે  જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પુષ્પઅંજલી કાર્યક્રમ યોજાયોઆજરોજ  ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મજયંતિ નિમિત્તે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પુષ્પઅંજલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમજ તેમની રાષ્ટ્રભાવના ભર્યું જીવન ચરિત્ર  અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના  મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર & પીયૂષભાઈ કણજારીયા જીજ્ઞેશભાઈ પરમાર હસમુખભાઈ ધોળકિયા હિમાચલ મકવાણા અશોકભાઈ કાનાણી પ્રતાપભાઈ દતાણી મુકેશભાઈ કાનાણી  મયુરભાઈ ધોરીયા ભવ્યભાઈ ગોકાણી  નિકુંજભાઈ વ્યાસ જ્યેશ કણજારીયા  લખુભાઈ ચાવડા  વગેરે કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહી પુષ્પઅંજલી અર્પણ કરવામાં આવી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ દ્રારકા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain