વડનગર તાલુકાના સરણા ગામમા આવેલ ચાંદ શહિદ દાતાર (રહ.) ની દરગાહ પર આ વષૅ સોમવારે ઉષૅ મુબારક નહીં ઉજવાય ફક્ત દશૅનાથી ઓ માટે જીયારત માટે દરગાહ ખુલ્લી રહેશે

વડનગર તાલુકાના સરણા ગામમા આવેલ ચાંદ શહિદ દાતાર (રહ.) ની દરગાહ પર આ વષૅ સોમવારે ઉષૅ મુબારક નહીં ઉજવાય ફક્ત દશૅનાથી ઓ માટે જીયારત માટે દરગાહ ખુલ્લી રહેશેવડનગર તાલુકાના સરણા ગામમા આવેલ ચાંદ શહિદ દાતાર (રહ.) ની દરગાહ પર આ વષૅ પણ કોરોના મહામારી ને લઈ સરકારની ગાઇડ લાઇન પ્રમાણે  ૨/૮/૨૦૨૧ને સોમવારે ઉષૅ મુબારક નહીં ઉજવાય ફક્ત દશૅનાથી ઓ માટે જીયારત માટે દરગાહ ખુલ્લી રહેશે અહીં મેળો યોજાવાનો નથી જેથી ધંધાથે આવતા ફેરીયા કે વેપારીઓ ને ન આવવા દરગાહ કમીટી દ્વારા જણાવાયું છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain