ખેરાલુ માં આમ આદમી પાર્ટી નું કાર્યાલય નો શુભારંભ થયો
ખેરાલુ વુદાવન રોડ પર રૂદ્રાક્ષ કોમ્પલેક્ષ સામે પ્રથમ માળે આમ આદમી પાર્ટી ની ઓફિસ ખોલાઇ જે પગલે ખેરાલુમા ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો માં હલચલ થવા પામી છે ખેરાલુ શહેર અને તાલુકાની તમામ નાની મોટી ચુંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે તેવું ચચૉતુ હતુ
ખેરાલુ વિધાનસભા ચુંટણી માટે પણ કેટલાક મુખ્ય રાજકીય પક્ષો પાસે જો ટીકીટ ન મળે તો આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે તૈયારી કરી રહ્યા છે તેવુંખેરાલુ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ રણછોડભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment