વડગામ તાલુકા પંચાયતના નવા ટીડીઓ એ ચાર્જ સંભાળ્યો
છેલ્લા ઘણા સમયથી કોઈ પણ ટીડીઓ એ વધારે સમય તાલુકા પંચાયતનો કાર્યભાર સંભાળ્યો નથી
વડગામ વડગામ તાલુકા પંચાયત ખાતે નવા સીઇઓ એ સોમવારે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે છેલ્લા ઘણા સમયથી તાલુકા પંચાયત કોઈપણ ટીડીઓએ સમયસર પોતાનો કારભાર સંભાળ્યો નથી. અને રાજકીય કોઈ કારણોસર ટીડીઓ બદલાતા રહેતા હતા જેને લઇ અરજદારો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ અને તેમના સદસ્યોએ ની મહેનત રંગ લાવી અને નવા ટીડીઓ ચાર્જ સંભાળ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા તાજેતર માં કેટલાય અધિકારીઓ ને ટીડીઓ તરીકે ની બઢતી આપી ટીડીઓ નું પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે આં પ્રમોશન માં મહેસાણા જિલ્લા પંચાયત માં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા ભૌમિક કુમાર ચોધરી ને પ્રમોશન સાથે વડગામ તાલુકા પંચાયત ના ટીડીઓ તરીકે ની બઢતી મળી હતી.
ત્યારે સોમવારે વડગામ તાલુકા પંચાયત ખાતે નવા ટીડીઓ ભૌમિક કુમાર ચોધરી વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.ત્યારે છેલ્લા કેટલાય સમયથી વડગામ તાલુકા પંચાયતના ટીડીઓ સમયસર પોતાનો કારભાર સંભાળ્યો નથી. અને રાજકીય કોઈ કારણોસર ટીડીઓ બદલાતા રહેતા હતા જેને લઇ અરજદારો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ પરથી ભાઈ ગોળ અને સદસ્યોએ ની મહેનત રંગ લાવી અને આખરે સરકાર માં કરેલી કાયમી ટીડીઓ જી માંગ ને સ્વીકારી નવા ટીડીઓ તરીકે ભૌમિક કુમાર ને વડગામ તાલુકા પંચાયત નવા ટીડીઓ તરીકે બઢતી સાથે કાયમી નિમણુક કરી હતી.જેને લઇ સ્ટાફ,અરજદારો અને આગેવાનો માં ખુશી ફેલાઈ જવા પામી હતી.ત્યારે પ્રમુખ પરથીભાઇ,સ્ટાફ,જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ અને છાપી તલાટી મહેશ ભાઈ ડેલ, મફાજી રાજપૂત,વી.ડી.ચોધરી, સહિત અધિકારીઓ નવા ટીડીઓ નું સન્માન કર્યું હતું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment