ખેરાલુ તાલુકાના નળુ દુધ મંડળીના નવીન મકાન ને ખૂલ્લું મુકતા મહેસાણા દુધ સાગર ડેરી ચેરમેન અશોકભાઇ ચૌધરી

ખેરાલુ તાલુકાના નળુ દુધ મંડળીના નવીન મકાન ને ખૂલ્લું મુકતા મહેસાણા દુધ સાગર ડેરી ચેરમેન અશોકભાઇ ચૌધરીખેરાલુ તાલુકા ના નળું ગામે મહેસાણા દૂધ સાગર ડેરી ના ચેરમેન ના હસ્તે દૂધ મંડળી નું નવીન મકાન ખુલ્લું મુકાયું જેમાં બોર્ડ ઓફ ડાયરેક્ટ ના સરદારભાઈ  ચૌધરી વકીલ રાજુભાઇ સહિત ના આગેવાનો અને ડેરી ના અધિકારી શ્રી ઓ નળું દૂધ ડેરી સભા સદો હાજર રહ્યા અશોકભાઈ ચૌધરીએ દૂધ સાગર ડેરી ના તમામ સભા સદો ને ઊંચો નફો મળી રહે તેવી અમે વ્યવસ્થા કરી રહયાં છીએ અને મહિલા ઓની મહેનત એળે નહીં જવા દિયે તેવી ખાત્રી આપી હતી દુધ ડેરી તરફથી  તેમને સન્માનમા મળેલી શાલો પરત કરી વધુ દૂધ ભરાવતી વળું ડેરીની મહિલા ઓને ક્રમશ સાલો ઓઢાડી સન્માનિત કરવા કહેતાં લોકો વિચારતાં થયા હતા આ કાયૅ ક્રમમાં સરદારભાઇ ચૌધરી મોઘીબેન ચૌધરી  તાજી સેવક સહિત અનેક મહેમાનોએ સ્ટેજ પર માસ્ક પહેર્યા વગર સ્થાન લીધું હતું નળુ ગામના ડેરી પ્રમૂખ અમાજી ટી ઠાકોર રજુજી ઠાકોર રમેશજીઠાકોર મંડળીવાળા રમેશજી ઠાકોર દેલવાડા સહિત ગામલોકોએ નવીન મકાન સહિત દુધ ફેટના ભાવવધારા સહિત સાગરદાણ માં ભાવ ઓછો થવા સાથે ડૉક્ટરોની વીઝીટ ફી ઘટનાને આવકારી હતી તેમજ ચેરમેન અશોકભાઈ ચૌધરી એ દુધ ગ્રાહકો ને દોઢ લાખની લોન પણ ડેરી તરફથી ઓછા વ્યાજે ઢોર વસાવવા આપશે તે વાત ને સભાસદો એ આવકારી હતી તમામને મહાપ્રસાદ અપાયો હતો કાર્યક્રમ નું સફળ સંચાલન પવનભાઇ ચૌધરીએ કર્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain