રાપર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી

રાપર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવીઆજે રાપર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાપર તાલુકા મા પચ્ચીસ હજાર જેટલા લાભાર્થીઓને અન્ન યોજના કીટ વિતરણ કરવામાં આવી હતી જે અંગે આજે  ગાંધીધામ માજી ધારાસભ્ય અને જિલ્લા ઈન્ચાર્જ રમેશ ભાઈ મહેશ્વરી ના હસ્તે કીટ વિતરણ કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો જેમાં રાપર શહેરમાં સહકારી મંડળી અને હરેશ માળી ના રેશનિંગ ખાતે લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા કેશુભા વાધેલા ડોલરરાય ગોર રામજી ચાવડા હઠુભા સોઢા કાનજી પટેલ વાલજી પટેલ અતિથ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતાંરાપર તાલુકા રાપર તાલુકા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ વાધેલા ભિખુભા સોઢા નિલેશ માલી લગ્ધીર ભાઈ આલ દ્વારા તાલુકા ના ૨૭૨૦૩ રાપર શહેરમાં ૩૧૮૪ થી વધુ લાભાર્થીઓને છ માસ સુધી અન્ન યોજના નો લાભ આપવામાં આવશે તેમ જણાવ્યું હતુંઆ પ્રસંગે રાપર શહેર ભાજપ ના મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા રામજી પિરાણા બાબુ મુછડીયા રાજુભાઈ ચૌધરી ભચુભાઈ પટેલ ગિરીરાજ સિંહ વાધેલા બળવંત ઠક્કર કમલસિંહ સોઢા મોહનભાઇ બારડ રશ્મિન દોશી નર્મદા બેન સોલંકી લક્ષ્મી બેન અકબરભાઈ રાઉમા સામતભાઇ ખોડમાયા ભાઈ ધૈયડા ગૌસ્વામી ગવરી બેન રાઠોડ મુળજીભાઈ પરમાર મેમાભાઈ ચૌહાણ જાનખાન બલોચ લાલમામદ રાઉમા સહિત ના તાલુકા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંચાલન તુલસી ભાઈ ઠાકોર એ કર્યું હતું આભાર વિધિ રાપર તાલુકા ભાજપ ના મહામંત્રી રામજી ભાઈ ચાવડા એ કર્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain