રાપર નગરપાલિકા દ્વારા જન સહાય હેલ્પ લાઇન ખુલ્લી મુકવામાં આવી

રાપર નગરપાલિકા દ્વારા જન સહાય હેલ્પ લાઇન ખુલ્લી મુકવામાં આવી



રાપર આજે કચ્છી નવા વર્ષ એટલે અષાઢી બીજ ના દિવસે રાપર નગરપાલિકા દ્વારા શહેરની સમસ્યા અંગે માજી ધારાસભ્ય પંકજ મહેતા ના હસ્તે જન સહાય કેન્દ્ર ના હેલ્પ લાઈન નંબર લોકો માટે સેવા માટે ખુલ્લી મુકી હતી રાપર નગરપાલિકા દ્વારા રાપર નગર સેવા સદન ધ્વારા જન સહાય કેન્દ્ર નો હેલ્પ લાઇન ૯૯૦૯૮૦૯૦૯૫  આજે અષાઢી બીજના દિવસે નગરજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા ને લગતી તમામ પ્રકારની સુવિધા માટે તેમજ કોઈ પણ પ્રકારની તકલીફ કે સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી



માજી ધારાસભ્ય પંકજ મહેતા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા શહેર પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા ભીખુભા સોઢા પ્રવિણ ભાઇ ઠક્કર નિલેશ માલી પ્રમુખ અમરતબેન વાવીયા ઉપ પ્રમુખ મહેશ્વરી બા સોઢા કારોબારી ચેરમેન કાનીબેન પિરાણા શાસક પક્ષ નેતા હેતલ બેન માલી દિનેશ સોની રામજી પિરાણા તુલસી ઠાકોર  ધીંગાભાઈ પરમાર ગિરીરાજ સિંહ વાધેલા લખમણ કારોત્રા નર્મદા બેન સોલંકી લક્ષ્મી બેન ગૌસ્વામી ગવરી બેન રાઠોડ  ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શૈલેષ શાહ બળવંત ઠક્કરમાનવ ધર્મ પ્રસાર આશ્રમ ના સંત રાજેન્દ્ર દાસજી મહારાજ ડોલર ભાઈ રાજગોર કમલસિંહ સોઢા અકબર રાઉમા કરશનભાઈ મંજેરી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર મૌલિક વૈશ મહેશ સુથાર રાજુભાઈ દવે દિનેશ સોલંકી મુકેશ વાધેલા નવધણ કાટ ધર્મેન્દ્ર સિંહ જાડેજા કાનજીભાઈ ડોડીયા નિલેશ પંડિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા ની રુપરેખા વાલજી ભાઈ પટેલે આપી હતી પાણી ગટર અને સફાઈ અંગે સમસ્યા ઉભી થઈ છે તે માટે જણાવ્યું હતું અને આ સુવિધા ઉપલબ્ધ છે તે સુધારવા માટે જણાવ્યું હતું રાપર નગરપાલિકા ના સત્તાધીશો એ આજે યોજાયેલ હેલ્પલાઈન નંબર અંગે નો ચિતાર આપ્યો હતો આમ આજે નગરપાલિકા દ્વારા જન સહાય કેન્દ્ર ના હેલ્પ લાઈન નંબર લોકો માટે મુકવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોરારદાન ગઢવી એ અને આભાર વિધિ નિલેશ માલી એ કરી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain