રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયોરાપર આજે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રાજકોટ સ્થિતિ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
કરાપર દરીયાસ્થાન મંદિર લોહાણા મહાજન અને યજમાન જશુબેન દેવાભાઈ મુંઝાત પરીવાર ના સહયોગ થી આજે 38 મા નેત્ર નિદાન સારવાર કેમ્પ મા ૪૦૦ દર્દીઓ ની તપાસ કરવા ડો. સીતારામ મિશ્રા. રવિભાઈ દલસાણીયા દ્વારા કરવામાં આવી હતી જેમાં ૭૫ દર્દીઓ ના રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતીયા અને વેલ ના ઓપરેશન હાથ ધરવામાં આવશે ઓપરેશન થનાર દર્દીઓ ને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લક્ઝરી બસ ની સગવડ આવવા જવા માટે કરવા મા આવી હતી આજે યોજાયેલ કેમ્પ દરમિયાન દરીયાસ્થાન મંદિર ના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી દિનેશ ચંદે મુકેશ ઠકકર શૈલેષ ભીંડે વેલજી ભાઈ લુહાર અરવિંદ દરજી ધનસુખ ભાઈ લુહાર ધનશ્યામ મુંઝાત વિશનજીભાઈ આદુઆણી સહિત ના લોકો એ સેવા આપી હતી કેમ્પ મા રાપર તેમજ આજુબાજુના ગામોમાં ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain