કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ ની કારોબારી મિટીંગ યોજાઈ આજરોજ શ્રી કરછી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ ની કારોબારી શ્રી તેરા ભાનુશાલી મહાજન ના યજમાન પદે શ્રી તેરા ભાનુશાલી મહાજન વાડી એ મધ્યે યોજાઈ શ્રી દેશ મહાજન ની કારોબારી મિટીંગ ની શુભ શરુઆત માં હિંગલાજ અને બાપા ઓધવરામ ની સ્તુતિ વદનો થી કરવામાં આવી

શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ ની કારોબારી મિટીંગ યોજાઈ  આજરોજ શ્રી કરછી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ ની  કારોબારી શ્રી તેરા ભાનુશાલી મહાજન ના યજમાન પદે શ્રી તેરા ભાનુશાલી મહાજન વાડી એ મધ્યે યોજાઈ શ્રી દેશ મહાજન ની કારોબારી મિટીંગ ની શુભ શરુઆત માં હિંગલાજ અને બાપા ઓધવરામ ની સ્તુતિ વદનો થી કરવામાં આવીશ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ ની કારોબારી મિટીંગ યોજાઈ  આજરોજ શ્રી કરછી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ ની  કારોબારી શ્રી તેરા ભાનુશાલી મહાજન ના યજમાન પદે શ્રી તેરા ભાનુશાલી મહાજન વાડી એ મધ્યે યોજાઈ શ્રી દેશ મહાજન ની કારોબારી મિટીંગ ની શુભ શરુઆત માં હિંગલાજ અને બાપા ઓધવરામ ની સ્તુતિ વદનો થી કરવામાં આવી સ્તુતિ બાદ દેશ મહાજન ની કારોબારી  કમિટિ તથાં જ્ઞાતિ અગ્રણીઓ નું સ્વાગત  શ્રી શંકરલાલ જોઈસર ટ્રસ્ટી શ્રી દેશ મહાજન દ્વારા કરી હતી દેશ મહાજન સાથે ચાલિસ વર્ષ થી જોડાયેલ કાયોના અનુભવો જણાવી ને જ્ઞાતિને સંગઠીત કરી જ્ઞાતિ જનો ની સેવા કાયોમાં લાગી જવા હાકલ કરી હતી શ્રી કરછી ભાનુશાલી દેશ મહાજન દ્વારા થયેલ વિવિધ કાર્યો જેવા કે દેશ મહાજન મહાજના દ્વારા ગામડે ગામડે દેશ મહાજન ના પ્રતિનિધિઓ મુલાકાત લઈ શૈક્ષણિક. કુષિ સહાય. મેડીકલ સહાય. તેમજ અન્ય જરૂરિયાત હોય તો જણાવી જેવાં વિવિધ મુદાઓની ચર્ચા કરી હતી શ્રી પરેશભાઈ જોઈસર તેમજ જયેશભાઈ વડોર. મહામંત્રીશ્રી એ કરી હતી તે ઉપરાંત કોરોના માટે ભાનુશાલી જ્ઞાતિ દ્વારા શરુ થયેલ કોવિડ કેર સેન્ટર સમાજને ખુબજ ઉપયોગી થયેલ હોઈ તે માટે દાતાશ્રી ઓ આપેલ અપુણ યોગદાન માટે આભાર પ્રગટ કરેલ દેશ મહાજન ટીમ કરેલ ટીમ વર્ક ની કાર્ય ને સરાહનીયતા બદલ અભિનંદન આપવામાં આવ્યાં 


દેશ મહાજન ના હકારાત્મક અભિગમ  સાથે  કાર્ય કરતાં પ્રમુખશ્રી દામજીભાઈ જોઈસર દેશ મહાજન ની સમગ્ર ટીમ ને જ્ઞાતિ ના સતત કાર્યરત  રહેવા બદલ અભિનંદન આપ્યા જ્ઞાતિ ની દરેક લોકોની સેવા ચાલું રાખવાં અપીલ કરી હતી તે ઉપરાંત જ્ઞાતિ ના જરુરીયત મત પરીવાર ને ખેતી માટે ૧૦૦૦૦ દસ હજાર સુધી લોન આપવામાં આવશે તેમજ તાત્કાલિક મેડીકલ સહાય રુપિયા ૨૫૦૦૦ પંચ્ચીસ હજાર. આપવાની જાહેરાત કરી હતી એ સાથે ચાલું સત્ર થી શ્રી માંડવી ભાનુશાલી બોડીગ શરૂ કરવાં સેવા સમાજ સાથે સંકુલન રહીને શરુ કરવામાં આવશે તેવી જાહેરત કરી હતી માંડવી ભાનુશાલી દ્વારા બાબતે પણ ચર્ચા કરી હતી જ્ઞાતિ જનો મુલાકાત લે અને આગામી નારાયણ સરોવર દ્વારા નું વિકાસ માટે આયોજન થયું હતું. આગામી સમયમાં દેશ મહાજન દ્વારા લક્ષ્મિ નારાયણ મિલન યુવા પાંખની રચના તથાં માતુ ભુમિ મંડળ રચના બાબતે પણ આયોજન કરવામાં આવ્યું 


શિક્ષણ સેમિનાર તેરા મહાજના પ્રમુખશ્રી લક્ષ્મીદાસ જોઈસર તેમ મહાજન ને યજમાન બનાવવાં બદલ ખુબજ લાગણી વ્યકત કરી હતી આભાર વ્યકત કર્યો હતો કારોબારી મિટીંગ ટ્રસ્ટીઓ નવીનભાઇ ગજરા. કિશોરભાઈ જોઈસર. ઉમરશીભાઈ  (બાપા) શંકરલાલ જોઈસર. દામોદરભાઈ તેમજ સમગ્ર કારોબારી ટીમ અને તેરા મહાજન ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મિટીંગ સંચાલન પરેશભાઈ જોઈસર મહામંત્રીશ્રી દેશ મહાજન અને આભાર વિધિ ઉપ પ્રમુખશ્રી ગોવિદભાઈ માવે કરી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ અબડાસા કચ્છ જીલ્લો 

અહેવાલ - રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain