વડનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ મેહસાણા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ રોઝે કરી રેડ ત્રણ કિલો ગાંજો શિપોર માંથી આરોપી સાથે ઝડપ્યો

વડનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ મેહસાણા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ રોઝે કરી રેડ ત્રણ કિલો ગાંજો શિપોર માંથી  આરોપી સાથે ઝડપ્યો



મહેસાણા એસઓજી પી. એસ આઇ એ યુ રોજ અને એચ ટી યુ પોલીસ સ્ટાફ દ્વારા શનિવારે મોડી સાંજે વડનગર વિસ્તારમાં બાતમીના આધારે રીતે એટીએસ ચારટડૅ લગત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે વડનગર તાલુકાના સીપોર  ગામમાં આવેલ નવી પોળના કિશોર નટવરભાઇ ઉપાધ્યાયને ગેરકાયદેસર રીતે પોતાના રહેણાંકના મકાનમાં ગાંજાનો જથ્થો રાખેલ  આ અંગે તપાસ કરતો ઘરમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો સજા ૩૦૩૦૦/૦૦ રૂપિયાની કિંમતનો ગાંજો ત્રણ કિલો અને ૩૦ ગ્રામ સહિત છ હજાર નેવું રૂપિયા રોકડા અને બે મોબાઇલ મળી કુલ ૩૭ હજાર ત્રણસો ૯૦ ના મુદ્દામાલ સાથે કિશોર  નટવરલાલ ઉપાધ્યાયને ઝડપી પાડયો હતો સીપોરના કિસોર એન ઉપાધ્યાય ને ગાંજો ક્યાંથી લાવ્યા તે અંગે સખ્તાઈથી એસઓજી પીએસઆઇ રોજે પૂછપરછ કરી તો તેણે આરીફ નામના શખ્સ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું 


વડનગર માં આવેલા બાહોસ  પી એસ આઇ ડી એન વાઝા ને પણ ચકમો આપી  મહેસાણા  એસ ઓ જી ટીમે  વડનગર તાલુકાના સીપોર  ગામેથી બાતમીના આધારે રેડ કરી ગાંજો ઝડપ્યો અને વડનગર પોલીસ ઉંઘતી ઝડપાય છે વડનગર પોલીસ મથકમાં હાલ વહીવટદાર બનવાની બાબતે પણ ત્રણ જણ વચ્ચે ચાલી રહી હોવાનું બીન સત્તાવાર રીતે ચચૉય છે વડનગરમાં થી એટલા મોટા વહીવટો આવે છે તે પણ એક ચર્ચાનો વિષય છે  હાલ નવા આવેલા વડનગર પીએસઆઇ  ડી એન વાઝા પોતાની આગવી સ્ટાઈલ નો ઉપયોગ કરશે તો જ નહીંતર આમ ને આમ ક્યાંક સ્ટાફ બદનામીનો ઠીકરૂ અધિકારી ના માથે ન ફોડાવે વડનગર પોલીસ સ્ટેશનમાં પી એસ ઓ કેટલીક વાર પત્રકારો ને માહિતી આપવા માટે પણ તૈયાર હોતા નથી


પોલીસમથકના પી એસ ઓ ઘણીવાર બનાવની વિગત જાણતાં હોવા છતાં ફરીયાદ નોંધાઇ નથી તેમ કહી કે ઓનલાઇન જોઈ લેવા  ની સુફીયાણી સલાહ આપે છે પત્રકારો એ લોકો ના પશ્રનો ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે પોલિશ અને વહીવટીતંત્ર તંત્ર ક્યાં ઝોકા મારે તે બતાવવા નું કાયૅ કરે છે વડનગરમા જુગારધામ ધમધમી રહ્યા છે અને વરલી મટકાના જુગાર રમવા પણ જંગ જામેછે ત્યા દેશી દારૂ સહિત ઈંગ્લીશ ના વેપારની આડમાં મોટા વેપાર છે વડનગરમા આમેય નગરસેવક ગીરીશભાઈ પટેલ એસ પી સમક્ષ રજૂઆતો કરી છેલલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ શહેર અને તાલુકાના પોલીસ અધિકારીઓ અલગ આપવા માગણી કરી ચુક્યા છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain