વડનગર પોલીસ મથકમા બાહોશ પી એસ આઇ નીમણુંક થતાં ગુનાખોરો માં ફફડાટ
વડનગર શહેર અને તાલુકાના ગામડાઓમાં ખુબજ આજકાલ જુગારધામ ધમધમી રહ્યા છે તાજેતરમાં મહિલા પી એસ આઇ જે ડી પંડ્યા એ પણ ધડાધડ બાતમી આધારે રેડ કરી જુગારધામ પકડ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું માદરે વતન વડનગર હેરીટેઝ નગરી તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે નગરસેવક ગીરીશભાઈ પટેલ પણ ગુજરાત સરકાર ના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ શહેર અને તાલુકા ના અલગ પોલીસ અધિકારી માગ્યા છે જોઈએ નવીન પી એસ આઇ ડી એન વાઝા કાબુ મેળવશે કે પછી સ્ટાફ ના ભરોસે પોલિશ મથક ચલાવશે તે સમય બતાવશે જો કે. ડી એન વાઝા બાહોશ અધિકારીઓ પૈકી એક ગણતરી માં અગ્રીમ છે .
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment