જૈન દિવાકર શ્રમણ સંધીય 1300 સંત સતીજી ના

જૈન દિવાકર શ્રમણ સંધીય 1300  સંત સતીજી નામંત્રીશ્ર્વર રાષ્ટ્ર સંત શ્રી કમલમુનીજી મહારાજસાહેબ (કમલેશ), તપોમૂતિઁ શ્રી ધનશ્યામ મૂનિજી મહારાજ સાહેબ, આગમજ્ઞાતા શ્રી ગૌતમમુનીજી મહારાજ સાહેબ, એકાંતર તપધારી શ્રી અરિહંતમુનીજી મહારાજ સાહેબ, સેવાભાવી શ્રી કૌશલમુની મહારાજ સાહેબ,  કવિરત્ન શ્રી અક્ષતમુનીજી મહારાજ સાહેબ આદી ગુરુભગવંતો, શેઠ ષૌષધશાળા મનહર પ્લોટ ખાતે, ચાતુઁમાસ અર્થ પધારેલ છે .રાજકોટ નગર પ્રવેશ પૂર્વે તપસમ્રાટ સમાધિ ની શ્રેત્ર સ્પર્શના કરી દાદાગુરુ શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબ ના દરબાર (ગોંડલ) માં ગાદી ના આશીર્વાદ લઈ આવતીકાલે (તારીખ.13.07.2021 મંગળવાર) સવારે સંઘાણી વૈય્યાવચ ઉપાશ્રય થી વિહાર કરી રોયલપાકઁ સ્થાનકવાસી જૈન મોટા સંધ, ( ઓમાનવાળા ઉપાશ્રય, સી એમ શેઠ પૌષધશાળા) ખાતે ચાતુઁમાસ પ્રવેશ પહેલા  પધારી રહ્યા છે.મહારાજ સાહેબ શ્રીઓ ના આગમન ને આવકારવા આવતીકાલ સવારે 8.30 કલાકે સવેઁ એ ખાસ પધારવા નું છે ખાસ નોંધ:- શોસ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain