દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા કોંગ્રેસ નાં નેતા રાહુલ ગાંધી નાં જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી

દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા કોંગ્રેસ નાં નેતા રાહુલ ગાંધી નાં જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવીકોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ યુવાઓના પ્રેરણા સ્ત્રોત રાહુલ ગાંધી નાં ૫૧ માં જન્મદિવસની ઉજવણી દેવભૂમિ દ્વારકા જિલ્લા NSUI દ્વારા ‘‘ બ્લડ ડોનેશન ‘‘કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હાલ કોરોના ની મહામારીમાં બ્લડ ની ખુબ જ અછત હોય અને કેટલાક બ્લડ ડોનર પણ હોસ્પિટલમાં જતાં કોરોના સમયમાં ડરે છે ત્યારે દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા ખંભાળીયા માં આવેલી સરકારી હોસ્પિટલમાં ‘‘ બ્લડ ડોનેશન કેમ્પ ‘‘ નું આયોજન કરી અને રાહુલજીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરી લોકો ને મદદરૂપ થવાનો પ્રયાસ NSUI દ્વારા કરવામાં આવ્યો જેમાં NSUI ના જિલ્લા પ્રમુખ દાના ભાઇ માડમ, હિતેષ નકુમ , યુવરાજ સિંહ વાઢેર , ગોવિંદ કણઝારીયા , હિતેષ માડમ , રાજશી કંડોરીયા , સહીત કાર્યકરો જોડાયા હતા. અહેવાલ - દેશુર ધમા ખંભાળિયા 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain