રાપર મા કોવીડ હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈ

રાપર મા કોવીડ હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈરાપર આજે આઇટીઆઇ સંકુલ મા હાલ કોવિડ અંતર્ગત કોરોના ના દર્દીઓ માટે સારવાર આપવામાં આવે તે માટે કોવિડ હોસ્પિટલ બનાવવા મા આવી છે ત્યારે આ સંકુલમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી તો કઈ રીતે બુઝાવી એ માટે આજે રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ ની અધ્યક્ષતામાં એક મોક ડ્રિલ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ જાડેજા તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા ડો. ભાર્ગવ દિનેશ સોલંકી કાનજીભાઈ ડોડીયા સહિત મહેસુલ તાલુકા પંચાયત આરોગ્ય પોલીસ નગરપાલિકા સહિત ના વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આજે આગ કેવી રીતે બુઝાવી એ અંગે નગરપાલિકા ના ફાયર વિભાગ ના કાનજીભાઈ ડોડીયા એ મોક ડ્રિલ નુ નિદર્શન કર્યું હતું અને આગ લાગી તો તે માટે શું કરવું તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain