આજ રોજ હરેશભાઈ મકવાણા (આર્મી) ના જન્મ દિવસ નીમીતી ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો

આજ રોજ હરેશભાઈ મકવાણા (આર્મી) ના જન્મ દિવસ નીમીતી ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો 
આજ રોજ ઈન્ઙિયન આર્મી મા ફરજ બજાવતા (એમ.પી-જબલપુર) મુળ મહુવા તાલુકા નાં નાના ખુંટવઙા ગામ ના વતની એવા હરેશભાઈ મકવાણા નો આજ રોજ ૨૯ માં જન્મ દિવસ નીમીતી ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યા હતો.
જેમાં ખાસ ઙો.કેતનભાઇ બાભંણિયા ઙો.પાતુભાઈ ભાદરકા.ઙો.મેઘરાજભાઈ ભાદરકા ઙો.વિજયભાઈ પરમાર ઙો.દુલાભાઈ બાભંણિયા હાઙવૈદ પોપટભાઈ જોળીયા તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
કેમ્પ ની 
અંદર જનરલ ઓપીડી.જોવામાં આવેલી હતી.સામાન્ય રીતે શરદી.તાવ.ઉધરસ.ચામડી ના રોગો.તથા જનરલ સામાન્ય દુખાવો.ઉમ્યુનીટી પાવર વધારવા ઉકાળા નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આર્મી મેન હરેશભાઈ મકવાણા દ્વારા આ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યુ હતું હરેશભાઈ મકવાણા દ્વારા સમગ્ર ઙો.ટીમ.સ્ટાફ.પરીવાર.મિત્ર.ગ્રામજનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain