આજ રોજ રાપર તાલુકાના ચિત્રોડ ગામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ

આજ રોજ રાપર તાલુકાના ચિત્રોડ ગામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમઆજ રોજ રાપર તાલુકાના ચિત્રોડ ગામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો કચ્છ જીલ્લા ભાજપ ના પ્રભારી હિતેશભાઈ ચોધરી ,જીલ્લા ભાજપ ના વિકાસભાઈ રાજગોર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા,આડેસર સરપંચ  ભગાભાઈ આહિર,પ્રદેશ લધુમતી ના આગેવાન અકબરભાઈ રાઉમા, ચિત્રોડ સરપંચ જવીબેન ખોડ આગેવાનો સામતભાઈ ખોડ, નાનજીભાઈ ઠાકોર, ધનજીભાઈ પટેલ, કમલસિંહ સોઢા  ઉપસરપંચ દેસરાભાઈ રબારી,વિરમભાઈ રબારી,ભરતભાઈ સોલંકી,રામભાઈ ચાવડા,ચિત્રોડ P.H.C ડૉક્ટર પોલસાહેબ,વસંતભાઈ પ્રજાપતિ,હભુભાઈ ખોડ તેમજ ગામ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain