અલગ અલગ ત્રણ જગ્યાએથી ઇગ્લીશ દારૂ તથા વાહનો મળી ના મુદામાલ ઝડપી ત્રણ ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન પુર્વ કચ્છ - ગાંધીધામ GUARAT POLICE GUJARAT INOLICE પ્રેસનોટ 


અલગ અલગ ત્રણ જગ્યાએથી ઇગ્લીશ દારૂ તથા વાહનો મળી કુલ | કિ.રૂ. ૨૭,૨૬,૮૦૦ / -ના મુદામાલ ઝડપી ત્રણ ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ - કચ્છ તથા મહે પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ - ગાંધીધામ નાઓએ પુર્વ - કચ્છ જીલ્લામાં જુગાર પ્રોહિબીશનની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી એસ વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ આપેલ સુચના અન્વયે આજરોજ વહેલી સવારથી મળેલ ખાનગી બાતમી આધારે પો.ઇન્સ . એસ એસ દેસાઇ નાઓએ પોલીસની ટીમો બનાવી બાતમીવાળી જગ્યાએ રેડો કરતા અલગ અલગ ગ્યાએથી ત્રણ સારી ગુણવતાનો ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ છે.અને આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . ( ૧ ) રેડની જગ્યા પડાણા અજમેરી હોટલ પાસે રોડ ઉપર તા ગાંધીધામ આરોપી  અકબર રમજુ સોઢા રહે અજમેરી હોટલ સામે પડાણા તા.ગાંધીધામ  કબ્જે કરેલ મુદામાલ  ( ૧ ) રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી બોટલ નંગ -૬૦ કી.રૂ .૨૭,૦૦૦ / ( ૨ ) સ્વીફટ કાર નંબર GJ - ૧૨ - DA - ૬૪૯૦ કી.રૂ .૪,૦૦,૦૦૦ / ( ૨ ) રેડની જગ્યા સપનાનગર મ.ન.ડી / ૧૫૯ ગાંધીધામ  આરોપી ( ૧ ) રમેશ ખેમારામ ગોર ઉ.વ .૨૨ રહે સપનાનગર મ.નં .૧૫૯ / ડી ગાંધીધામ મુળ રહે બાડેમર રામનગર જી.એસ.એસ. સામે જી.બાડમેર રાજસ્થાન ( ૨ ) અકરમ અહેમદ સીપાઇ રહે સપનાનગર મ.નં .૧૬૨ / ઇ ગાંધીધામ કબ્જે  મુદામાલ ( ૧ ) અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની તેમજ વિદેશી બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલ નંગ -૬૬૬ કી.રૂ .૧૨૯૫૪૦૦ / - તથા બીયર ટીન નંગ -૭૨૦ કી.રૂ .૭૨૦૦૦ / -નો જથ્થો મળી કુલ કી.રૂ .૧૩.૬૭.૪૦૦ / ( ૨ ) મો.ફોન કી.રૂ .૧૦૦૦૦ / ( ૩ ) રેડની જગ્યા સપનાનગર મ.નં.ઇ / ૧૬૨ ગાંધીધામ આરોપી  ( ૧ ) નેકમહંમદ અહેમદભાઇ સીપાઇ ઉ.વ .૩૨ રહે સપનગર મ.નં .૧૬૨ / ઇ ગાંધીધામ ( ૨ ) અકરમ અહેમદ સીપાઇ રહે સપનાનગર મ.નં .૧૬૨ / ઇ ગાંધીધામ કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની તેમજ વિદેશી દારૂની એક લીટરની ક્ષમતાની બોટલ નંગ -૩૮૪ કી.રૂ .૭,૨૨,૪૦૦ / ( ૨ ) છોટા હાથી ન . જી.જે.૨૦.વી .૧૧૭૧ કી.રૂ .૨,૦૦,૦૦૦ / મુદામાલ કુલ કિ.રૂ .૨૭,૨૬,૮૦૦ / ઉપરોકત પડાણા અજમેરી હોટલ પાસે રોડ ઉપર આરોપી અકબર રમજુ સોઢા રહે અજમેરી હોટલ સામે પડાણા તા.ગાંધીધામ વાળો પોતાના કબજાની સ્વીફટ કાર નંબર- GJ - ૧૨ - DA - ૬૪૯૦વાળી રેઇડ દરમ્યાન કાર મુકી નાશી જઇ ગયેલ તથા સપનાનગર મ.ન.ડી / ૧૫૯ ગાંધીધામમાં રેડ દરમ્યાન આરોપી રમેશ ખેમારામ ગોર ઉ.વ .૨૨ રહે સપનાનગર મ.નં .૧૫૯ / ડી ગાંધીધામ મુળ રહે.


બાડેમર રામનગર જી.એસ.એસ. સામે જી.બાડમેર રાજસ્થાન વાળો પકડાઇ ગયેલ અને આરોપી અકરમ અહેમદ સીપાઇ રહે સપનાનગર મ.નં .૧૬૨ / ઇ ગાંધીધામ વાળો હાજર ન મળી આવેલ તથા સપનાનગર મ.નં.ઇ / ૧૬૨ ગાંધીધામમાંરેડ દરમ્યાન આરોપી નેકમહંમદ અહેમદભાઇ સીપાઇ ઉ.વ .૩૨ રહે સપનગર મ.નં .૧૬૨ / ઇ ગાંધીધામ વાળો પકડાઇ ગયેલ અને આરોપી અકરમ અહેમદ સીપાઇ રહે સપનાનગર મ.નં .૧૬૨ / ઇ ગાંધીધામ વાળો હાજર ન મળી આવેલ તમામ આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એસ.દેસાઇ તથા એ.એસ.આઇ. કિર્તિકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટબલ ગલાલભાઇ પારગી તથા રાજદિપસિંહ ઝાલા તથા ભુપતસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટબલ રવિરાજસિંહ પરમાર તથા મહિપાર્થસિંહ ઝાલા તથા વિષ્ણુસિંહ ચૌહાણ તથા જયપાલસિંહ પરમાર વિગેરેનાઓ દ્વારા આ સફળ મગીરી કરવામાં આવેલ છે . તા .૦૪ / ૦૬ / ૨૦૨૧

0/Post a Comment/Comments

Stay Conneted

Domain