રાપર દરીયાસ્થાન મંદિર ખાતે વૃન્દાવન ધામ નું ઉદ્ધાટન કરવા મા આવ્યું

રાપર દરીયાસ્થાન મંદિર ખાતે વૃન્દાવન ધામ નું ઉદ્ધાટન કરવા મા આવ્યું. રાપર શ્રી વૃન્દાવનદાસ ધામ  રાપર જે શ્રી રવિભાણ દરિયાસ્થાન મંદિર સંચાલિત  જે નિરાધાર વ્યક્તિઓ માટે રહેવા  જમવા  ચાય પાણીની વ્યવસ્થા  સગવડ કરી જેના મુખ્ય દાતા સ્વ. જશોદાબેન હંસરાજભાઇ ઠક્કર હસ્તે પંકજભાઈ ઠક્કર/(પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ શહેર. પ્રમુખશ્રી અખિલ કચ્છ રઘુવંશી શોસિયલ ગ્રુપ .ટ્રસ્ટી શ્રી ખીમ રવિભાણ ગૌશાળા રાપર વાલા )ને હસ્તે ઉદ્ઘાટન કરવા માં આવ્યું તે પ્રસગે શ્રી રવિભાણ સંપ્રદાય દરિયસ્થાન મંદિર ના સંત શ્રી ડૉ ત્રિકાલદાસજી મહારાજ. મેનેજીંગ ટ્રસ્ટી રસિકલાલ આદુઆણી.લોહાણા મહાપરીષદ ના વિભાગીય પ્રમુખ શ્રી કે.સી. ઠક્કર. લખમશી ભાઈ ઠક્કર  સામજી ભાઈ સચદે  નવીનભાઈ કારિયા ભોગીલાલ મજીઠીયા .મુકેશ પૂજારા  નિલેશ કારિયા .દિનેશ ચંદે. ભરત રાજદે. લાલજી નથાણી,જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય ના પ્રમુખ શ્રી અંજનાબેન ચંદે, જિજ્ઞાબેન મિરાણી સાથે મુળજી સચદે. મહામંત્રી ( શ્રી અખિલ કચ્છ રઘુવંશી શોસિયલ ગ્રુપ)   હાજર રહ્યા હતા.


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain