સતલાસણા રેફરલ હોસ્પિટલ નેમેમણ સમાજ દ્વારા મળ્યુ કોવિડ સારવાર ના ઓક્સિજન મસીન /બોટલ /મટીરીયલ નું દાન
સતલાસણા રેફરલ હોસ્પિટ અને સી એચ સી ના નવીન બની રહેલા કોવિડ વૉર્ડમાં જરૂરીયાત ની વસ્તુઓ નું મેમણ સમાજની વર્લ્ડ માં કાયૅરત સંસ્થા વર્લ્ડ મેમણ ઓરગેનાઇઝેશન ઈન્ડીયા ચેપટર તરફથી દાન મળતા આનંદ
વર્લ્ડ મેમણ ઓરગેનાઇઝેશન ઈન્ડીયા ચેપટરના પ્રમુખ હાજી એહસાન ગડાવાલા અને આર એમ સી ટીમ ના સહયોગ થી ઓક્સિજન મસીન અને મટીરીયલ નું દાન પ્રાપ્ત થયું હતું ખેરાલુ ના વતની અને વર્લ્ડ મેમણ ઓરગેનાઇઝેશન ઈન્ડીયા ચેપટરના ખેરાલુ સીટી ચેરમેન હાજી ફારૂક આર મેમણ ની ભલામણ થી ગઢવાડા પંથકના લોકોને સારવાર માટે ઉપીયોગી વસતુઓ મળતા સીવીલ હોસ્પિટલના ડૉ પટેલ તેમજ ડૉ પ્રજ્ઞેશ પટેલ વિનુસિહ ચૌહાણ તેમજ વિરેન્દ્રસિંહ ચૌહાણ ૧૦૮સહિત થાનસિહ ચૌહાણ અને દસરથસિહ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા
Wmoખેરાલુ સીટી ચેરમેન ફારૂક મેમણ ના ફોનથી સતલાસણા મેમણસમાજ જાવેદ મેમણ/ ગફુરભાઇ મેમણ/રફીક મેમણ અસરફ મેમણસહિત લોકો હાજર રહ્યા હતા સીવીલ હોસ્પિટલમાં કોવિડરૂમ માટે મેમણ સમાજે આપેલ દાન ને ડૉ પ્રજ્ઞેશ પટેલ દ્વારા ખુબ કીમતી ગણાવ્યું હતૂ
વિરેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ પછાત વિસ્તારમાં હજુ સીવીલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ડાયાલિસિસ મસીન તેમજ બાયપેપ મસીનોની જરૂરીયાત હોઈ દાતાઓ આગળ આવે તેવી અપીલ કરી હતી કુલદિપસિહ ચૌહાણ જીલ્લા ડેલીગેટ અને કારોબારી ચેરમેન પરેશ ઠાકોર એ પણ મેમણ સમાજ ના દાનને વધાવ્યું હતૂઅગાઉ કોઠામાં પ્રજાપતિ પરિવાર અને સમથૅ ડાયમંડ પરિવાર તરફથી પણ સહયોગ મળ્યો છે અને હજી પણ તેમની દાન આપવાની ખાત્રી આપી હતી
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment