જૂનાગઢ .વિસાવદર ના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર હુમલો

જૂનાગઢ .વિસાવદર ના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના કાફલા ઉપર હુમલો

 

ઇસુદાનભાઈ ગઢવી મહેશભાઈ સવાની અને પ્રવીણભાઈ રામ ઉપર જાનલેવા હુમલો ઇસુદાનભાઈ અને મહેશભાઈ સવાની ના ગાડીના કાચ તોડ્યા ઇસુદાનભાઈ ,મહેશભાઈ સવાની અને પ્રવીણભાઈ રામનો આબાદ બચાવ આપના એક કાર્યકર્તા ગંભીર રીતે ધાયલ  ભાજપ પ્રેરિત ગુંડાઓએ હુમલો કર્યાનો આક્ષેપ





રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ જુનાગઢ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ધમેશ સોઢા જુનાગઢ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain