ખેરાલુ તાલુકા કોંગ્રેસ આગેવાનોને હાઇવે પર થયાં ભેગાથતા પોલીસ કર્યો અટક
ખેરાલુ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો આજે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું તરતજ ખેરાલુ પોલીસે તરતજ અટક કરીને ને ગાડીમાં બેસાડીને પોલીસ મથકે લાવી ને કાયૅવાહી શરૂ કરી હતી જોકે પોલીસે મથકે આવેલા કાયૅ કરો એ ભાજપ સરકાર ની કાયૅવાહી વિરુદ્ધ નારા બોલાવી પ્લે કાડૅ પકડી વિરોધ કર્યો હતો
ખેરાલુ પી આઇ ગામીતે તમામ ને પકડી અને બેસાડી ને કાયૅવાહી શરૂ કરી જેમાં પ્રમુખ વિનુભાઈ ચૌધરી પી સી સી ડેલીગેટ બાબુજી ઠાકોર નાગરીક બેંક ચેરમેન મુકેશ દેસાઈ સહિત તાલુકા પંચાયત ના સદસ્યો આગેવાનો આ પ્રોગ્રામ માં અટક કરાયા હતા ખેરાલુ તાલુકા પંચાયત ના કોંગ્રેસ ના સદસ્યો સહિત લઘુમતી મોરચા ના કાયૅ કરો ની પણ અટક કરાઇ હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment