ખેરાલુ નગરપાલિકા દ્વારા એક કરોડ ૮૦ લાખ ના ખર્ચે બગીચાનું રીનોવેશન ની કામગીરી ગોકળ ગાયની ગતિએ થતાં

ખેરાલુ નગરપાલિકા દ્વારા એક કરોડ ૮૦ લાખ ના ખર્ચે બગીચાનું રીનોવેશન ની કામગીરી ગોકળ ગાયની ગતિએ થતાં 



ખેરાલુ નગરપાલિકા પ્રમુખ હેમંત શુકલનાના જણાવ્યા પ્રમાણે યોગ માટેનો કોમ્યુનિટી હોલ સંપૂર્ણ રીતે તૈયાર  છે જ્યારે છ ફૂડ ઝોન પણ બગીચામાં બનાવાસે જેમા બગીચામાં આવતા  સહેલાણીઓ માટે નાસ્તા ચા પાણી વગેરેની વ્યવસ્થા માટે ની દુકાનો બનાવાઈ છે ઝડપથી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે આ દુકાનો હાલ તૈયાર છે બગીચાનો રીનોવેશન કામ ચાલુ છે  અને ઓગસ્ટમાં કાયૅરત થશે આ કામ કરનારી દેવસિંહ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કામ પૂર્ણ કરે એવી પણ તાકીદ કરાઈ છે 



જોકે ખેરાલુ નાબગીચામાં હાલ ચાલી રહેલી કામગીરી જોતો એ ઓગસ્ટ તો શું બીજા બે મહિના સુધી પણ પૂર્ણ થાય તેમ નથી અને જે કોમ્યુનિટી હોલ તૈયાર થયાનુ કહ્યું  તેમાં પણ કામ બાકી છે અનેફુડ ઝોન નીચી દુકાનો તૈયાર છે પણ બગીચામાં અન્ય જે પાર્કિંગની વ્યવસ્થા તેમજ વૃધ્ધ અને બાળકો માટે સવારે વોકિંગ કરવા માટે જતા લોકો માટે ની પગદંડી પર બ્લોક નાંખવા ના બાકી છે  અને વ્યવસ્થા કરવાની પણ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે વચ્ચે એક નાનો  ફુવારાનું કામ ચાલુ છે તે પણ ધીમીધારે અને માંડ માંડ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે દેવર્ષિ કંપની એ નગરપાલિકાના એક કમૅચારી તેમજ અન્ય પેટા કોન્ટ્રાક્ટ આપી દેતા કામ હલકી ગુણવત્તાનુ થયાનું ચચૉય છે 


નગરપાલિકાના એક કરોડની ૮૦ લાખ રૂપિયા જેટલી રકમ વપરાતી હોય ત્યારે કામ સારું અને ઝડપી ન થાય તો લોકોને બગીચા ની મજા માણવાની તક ક્યારે મળશે


હાલ કોરોના મહામારી ને સંદર્ભે એક મોટું બહાનું દરેકને મળી છે ત્યારે આ કામ પણ ધીમીધારે થતું હોય કેટલાક સભ્યોમાં પણ કચવાટ ઉભો થયો છે ત્યારે હાઇવે ઉપર વાવાઝોડાને પગલે જે બેનરો ઉખાડી લાવેલા તે  ભંગાર પણ હાલ બગીચામાં ભંગાર હાલતમાં પડ્યો છે  ક્યારે બગીચો તૈયાર થશે  તેની રોનક સંભાળશે એ તો સમય જ બતાવશે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ


0/Post a Comment/Comments

Stay Conneted

Domain