વડનગર એસટી બસોમાં થી ડીઝલચોરનારી ગેંગ ને વડનગર પોલીસ એ ઝડપ્યા

વડનગર એસટી બસોમાં થી ડીઝલચોરનારી ગેંગ ને વડનગર પોલીસ એ ઝડપ્યા વડનગર એસ ટી ડેપો પર પડેલી બસોમાં થી ડીઝલ ચોરનારી ગેંગ દ્વારા ડીઝલ ચોરાઈ ગયું હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા તપાસ કરાતાં ચાર બસોમાં થી ૮૦૩લીટર એટલે રૂ ૭૨૨૭૦/૦૦ની રકમ ની ચોરી ની ઘટના વડનગર પોલીસ મથકે નોંધાઇ જેથી વડનગર પી એસ આઇ જે ટી પંડ્યા મેડમ અને ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરી બાતમી મળતા શંકાનાં આધારે છે.


કરતા ખેરાલુ તાલુકાના અંબાપુરાના અશોકજી તેજાજી ઠાકોર જે ડેપોમા એપરેનટીસ તરીકે ફરજ બજાવતા  માસ્ટર માઇન્ડ હતા તે સહિત તેની સાથે મદદમાં રહેલા રહેમાનપુરા ના ઠાકોર ગોવિંદજી પથુજી આને દલપતજી બાબુજિ સહિત ગોરીસણાના વતની માનસંગજી મંગાજીતેમજ ઠાકોર વિકરમજી કરસનજી કુલ પાંચ ને પોલિશ ટીમે ઝડપી કડક તપાસ કરતા તેઓએ બસોના બોલ્ટ ઢીલા કરી ડીઝલ ચોરી સસ્તા ભાવે વેચ્યા નું કબુલાત કરી હતી પી એસ આઈ જે ટી પંડ્યા મેડમ અને ટીમે ડીઝલ લીધેલા લોકો પાસે થી માલ રીકવર કરી પાંચ આરોપીને જેલ હવાલે કરી તપાસ હાથ ધરી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain