વડનગર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામ શરૂ કરે તે પહેલાં વિજય જોડાણ કપાવા કર્યો આદેશ

વડનગર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામ શરૂ કરે તે પહેલાં વિજય જોડાણ કપાવા કર્યો આદેશ ચીફ ઓફિસર ના આદેશ થી નાયબ ઈજનેર પટેલ ની ટીમે નવ કનેકશન કાપ્યા રહીશોમા ભારે કચવાટ મહિલા ઓ મેદાનમાં આવી વડનગરના પીઠોરી દરવાજે રોડની સાઇડ પરના દબાણોને હટાવવા માટે વીજ કનેકશન કાપ્યા વડનગર પાલિકાના ચીફ ઓફિસર દવારા દબાણકતૉ ઓને અપાઇ ચીફ ઓફિસર દ્વારા નોટીસો પીઠોરી દરવાજા પર રહેતા અંદાજીત ૩૦જેટલા દબાણ હટાવવા છેપાલિકાની સુચનાથી યુજીવીસીએલ અધિકારી એ અગાઉ ૧૧ રહેઠાણ ના વીજ કનેકશન કાપ્યા હતા વડનગરના યુજીવીસીએલ દ્વારા આજે નવ જેટલા વીજકનેકશન કાપ્યા દબાણ વાળી જગ્યાએ વષૉ થી રહેતા ગરીબ લોકોનો આક્રોશજોવા મળ્યો રોડ ની સાઇડે ઘણા નાના મોટા પાકા મકાનોમાં વીજ જોડાણ કપાતા થયો અંધારપટ વડનગરમાં વણઝારા દેવી પુજક સમાજના સામાન્ય માણસો વીજ જોડાણ અને પાણી માટે પાલિકા મા ધક્કા ખાવા છતાં કોઈ સાંભળતા નથીમહિલાઓને એ ચૂંટણી માં મતલેવા આવતા સભ્યો ને પણ ખરૂં ખોટૂ સંભળાયું એક વૃધ્ધ મહિલાએ પાલિકા ના તમામ ને ગરીબોની હાય લેશો તો કોરોના ના થશે અને હેરાન થશો તેવો વલોપાત કર્યો ચીફ ઓફિસર અને પાલિકાના આગેવાનોને પોલિશ સાથે ૧૯જુને દબાણ હટાવવા કરશે કાયૅવાહી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain