વડનગર ખાતે ૨૧જુને રસીકરણ મહાઅભિયાન આને રર જુને ડે સી એમ નો જન્મદિવસ નિમિત્તે કાયૅક્રર્મ યોજાયા

વડનગર ખાતે ૨૧જુને રસીકરણ મહાઅભિયાન આને રર જુને ડે સી એમ નો જન્મદિવસ નિમિત્તે કાયૅક્રર્મ યોજાયા



ર૧'જૂન કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વડનગર તાલુકા આરોગ્ય ઓફિસ ખાતે થી શરૂ કરવામાં આવેલજેમા  આ કાર્યક્રમમાં  સુનીલભાઈ મહેતા રસીકરણ ઈનચાર્જ મહેસાણા જિલ્લા ભાજપ, રાજુભાઈ મોદી પ્રમુખ વડનગર શહેર ભાજપ,શ્રીમતિ જાગૃતિબેન વ્યાસ પ્રમુખ વડનગર નગરપાલિકા કાનજીભાઈ ઠાકોર ઉપપ્રમુખ વડનગરનગરપાલિકા,ડીન.ડૉ.સુનીલભાઈઓઝા,ડૉ.સુભાષભાઈ,કોવિડ ઇન્ચાર્જ ડૉ.સુરેશભાઈ પટેલ તથા ડૉ. જીગ્નેશભાઈ મોદી,સહિત કોરોના વોરિયર્સ એવા તમામ મેલ/ફીમેલ વરકરો હાજર રહી 'કોરોના રસીકરણ અભિયાન ની શુભ શરૂઆત કરાવે યોગ નિર્દેશન કાર્ય યોગી શ્રી નવિનભાઇ એ ખૂબજ સરસ સમજણ સાથે યોગ કરાવ્યા



રર જુને નાયબ મૂખ્ય મંત્રી નિતિનભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મહેસાણા જિલ્લામાં ૧૧૬૬૬વૃક્ષો લાવવા સંદભૅમાં વડનગરમાં ત્રણ જગ્યાએ ઉપરોક્તરાઝકીય આગેવાનોએ હાજરી મા વન અધિકારી ચૌધરી મેડમ ની ટીમના આયોજન થી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain