વિશ્વ યોગ દિવસ ની ભાજપ દ્વારા ખંભાળીયા મા ઉજવણી

વિશ્વ યોગ દિવસ ની ભાજપ દ્વારા ખંભાળીયા મા ઉજવણીઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા ઔદીચ્ય બ્રહ્મ સમાજ વાડી અને લુહાર સમાજ વાડી ખાતે ૨ સ્થાન પર યોગ કરવામાં આવ્યા હતા જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેશભાઈ કણઝારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણઝારીયા, કિરીટભાઈભાઈ ખેતીયા જગુભાઈ રાઈચુરા,વનરાજસિંહ વાઢેર, હસુંભાઈ ધોળકિયા,ધીરુભાઈ ટાકોદરા, મુકેશભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી, રવિરાજસિંહ જાડેજા જયેશભાઇ ગોકાણી, કોમલબેન દતાણી, કિશોરભાઈ નકુમ, વિજયભાઈ કણઝારીયા, અજુભાઈ ગાગિયા,રેખાબેન ખેતીયા હરેશભાઇ ભટ્ટ,શંકરભાઈ ઠાકર અમિતભાઇ જોશી, મોહિતભાઈ પંડ્યા, સૂરપાલ સિંહ ચુડાસમા શક્તિભાઈ ગઢવી,જીતેન્દ્રભાઈ નકુમ, સાગરભાઈ સોનગરા,પાર્થભાઈ દાવડા જયેશભાઇ જીલકા વૈભવ નકુમ યોગ ટ્રેનર તરીકે રોહિત ભાઈ વાળા પ્રિયજીત સિંહ જાડેજા દુહિતાબેન શુકલ અમિત ગોહેલ રહ્યા સમગ્ર કાર્યક્રમ ના ઇન્ચાર્જ નિકુંજભાઈ વ્યાસ અને રેખાબેન ઝીલકા રહ્યા હતા. અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain