વડનગર પોલીસ એ જુગાર રમતા ૩૭ લોકો ને પકડ્યા

વડનગર પોલીસ એ જુગાર રમતા ૩૭ લોકો ને પકડ્યાવડનગર પી એસ આઇ જે ટી પંડ્યા અને ટીમે ને મળેલી બાતમી આધારે  રેડ કરી તોજાનમા આવી ટાઇમપાસ ના નામે જુગાર રમતા ઝડપાયા હતા વડનગર નજીક ખોખા ગણપતિ વિસ્તાર  ગામની સીમમા એક જાન આવી હતી જેમાં જાનૈયા જુગાર રમતા હતા જેઓને સ્થળ પર જ પોલિશ પકડીને જુગારધામ ની સામગ્રી મોબાઇલ સહિત રોકડ રકમ  અંદાજીત રૂ ૫૫૦૦૦૦/૦૦ ની મુદામાલ સાથે ૩૭ જુગારીયાઓને પકડી પી એસ આઇ જે ટી પંડ્યા મેડમ અને પોલીસ ટીમે પકડી જેલ હવાલે કર્યા હતાવડનગર પોલીસ ૩૭જેટલા જુગાર રમતા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂકરતાવડનગર પોલીસ મથકે છોડાવવા પણ કેટલાક લોકો ના પ્રયાસ કર્યા હોવાનું ચચૉય છે પણ પી.એસ.આઇ એ કડક વલણ દાખવતા પકડવામા સફળતાં મળી હતી  વડનગર પોલીસ મથકે મોડી રાત્ર સુધી ફરીયાદ નોંધી કાયૅવાહી કરાઈ હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain