રાપર ના બાલાસર પી.એસ.આઇ નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો

રાપર ના બાલાસર પી.એસ.આઇ નો વિદાયમાન કાર્યક્રમ યોજાયોઆજે રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. જે. પરમાર વય મર્યાદા ના લીધે નિવૃત્ત થતાં પોલીસ પરિવાર તથા બાલાસર પોલીસ મથક હેઠળના ગામો ના આગેવાનો ની હાજરી મા સોશિયલ ડીસ્ટીંગ તેમજ કોવિડ ૧૯ અંતર્ગત કોરોના સામે રક્ષણ આપવાના માસ્ક પહેરી ને વિદાયમાન આપવામાં આવ્યો હતો પીએસઆઇ પરમાર ૧૯૮૨ મા કોન્સ્ટેબલ તરીકે બનાસકાંઠા થી ભરતી થઈ ૨૦૧૭ મા પીએસઆઇ તરીકે પરિક્ષા મા ઉત્તિર્ણ થઈ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ મા આડેસર રાપર ખડીર બાલાસર પોલીસ મથકે ફરજ બજાવી હતી પોલીસ મા ફરજ દરમિયાન બસો જેટલા ઈનામો મેળવ્યા હતા આજે બાલાસર પોલીસ ગ્રાઉન્ડ મા યોજાયેલ વિદાયમાન સમારંભમાં એએસઆઇ રમેશ ભાઈ જેઠવા સંજય પરમાર દલસિંગ કાનાણી દશરથસિંહ જાડેજા હેતલ દેસાઈ પાયલ દેસાઈ વિક્રમ દેસાઈ રાજેશસિંગ લખમારામ રબારી રમેશ પટેલ સામજી ઢીલા જેઠાભાઈ મુસીર સહિત ના ઉપસ્થિત રહ્યા હતા તો બાલાસર પોલીસ મથકે હેઠળ ના ગામો ના આગેવાનો હેતુભા વાધેલા જયવિરસિંહ વાધેલા વાસણભાઈ આહિર લક્ષ્મણસિંહ વાધેલા કાથડભાઈ બગડા વિરેન્દ્ર યાદવ રવજીભાઈ પટેલ જોઇતા રાઠોડ મહેશ ચૌધરી પીરમામદ નારેજા સાંઈ પ્રિતમ ડી. એન સોલંકી બી. એન પરમાર જય પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન ધનશ્યામ ભાઈ બ્રાહ્મણ એ કર્યું હતું તો આભાર વિધિ સંજય પરમાર દશરથસિંહ જાડેજા વિક્રમ દેસાઈ એ કરી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain