નવા સુદાસણા કોમ્યુનિટી હોલ ને ગામના જ એક વ્યક્તિ વેપાર અથૅ ગોડાઉન બનાવતા વિવાદ શરૂ થયો

નવા સુદાસણા કોમ્યુનિટી હોલ ને ગામના જ એક વ્યક્તિ વેપાર અથૅ  ગોડાઉન બનાવતા  વિવાદ શરૂ થયો

 

સતલાસણા ના સુદાસણા ગામની સીમમાથી ખનીજ ચોરીના મુદે પણ પંચાયતમાં ચાલી ગરમાગરમી ચાલતી હતી ત્યાં હોલ ને ગોડાઉન તરીકે કોની પરવાનગીથી ઉપીયોગ કરાયો તે મુદે વિવાદ


સતલાસણા તાલુકાના નવા સુદાસણા ખાતે  કોમ્યુનિટી હોલ સંપૂર્ણ લોકો ને ઉપીયોગ સારૂં કરવાનો હોય છે અહિ અગાઉ સભ્ય તરીકે રહેલાના દિકરા જયદિપસિંહ એસ પરમાર પસૅનલ ધંધાસારૂ હાલ ખાતર નો વેપારકરાઈ રહ્યા નું દયાને આવતા ડી આર પરમાર દ્વારા સરપંચ ને લેટર લખી અરજી કરી ને આ વ્યક્તિ પંચાયત ને ભાડું આપે છે કે શું તેની વિગતો માગતા સરપંચ કેે  સતલાસણા ટીડીઓ ગીતાબેન ઠાકોર પણ હાલ મૌન છેજોકે પંચાયત ભાડા મુદે અને વિકાસ કામો ન થતાં તેમજ રેતી વગર પરવાનગી એ ઉઠાવવાની પ્રક્રિયા પર પણ તેમણે વિગતો માગી છે નવા અને જુના સુદાસણા ગામમાં હાલ આગેવાની કરનારા વચ્ચે જંગ જામ્યો છે સતલાસણા ટીડીઓ ગીતાબેન ઠાકોર કંઇ કહેવા તૈયાર નથી હવે મામલતદાર કે પ્રાંત અધિકારી જ આ મુદે કોઈ એક્શન લે તો પ્રજા ના પશ્રનનો ઉકેલ આવે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain