રાપર તાલુકા પંચાયત ની કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ની વરણી

રાપર તાલુકા પંચાયત ની કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ની વરણીઆજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના સદસ્યો ની વરણી કરવામાં આવી હતીજેમાં નિરિક્ષક તરીકે અને બન્ને સમિતિ ના સદસ્યો ની વરણી માટે માજી જીલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઇ છાંગા માજી તાલુકા ભાજપ પ્રમુખ ડોલરરાય ગોર નશાભાઈ દૈયા દાનાભાઈ વાવીયા ઉપ પ્રમુખ કાનજીભાઇ ગોહિલ  કિશોર મહેશ્વરી વિરોધ પક્ષના નેતા અજીતસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી રાઠવા સહિત ના સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કારોબારી સમિતિની અને સામાજિક ન્યાય સમિતિના સદસ્યો ની વરણી કરવામાં આવી હતી આગામી બેઠકમાં ચેરમેનો ની વરણી કરવામાં આવશે. જે ઔપચારિકતા રહેશે તેવી શક્યતા છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain