કુપોષણ દૂર કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડનો એક પ્રયાસ

કુપોષણ દૂર કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડનો એક પ્રયાસસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , સતલાસણા તથા સરકારી આયુર્વેદિક દવાખાનું ચાડાના સંયુક્ત ઉપક્રમે સતલાસણા તાલુકાના અતિકુપોષિત બાળકો માટે ચ્યવનપ્રાશ અવલે તથા બાલ ચાતુરભદ્ર ચૂરણનું વિતરણ તાલુકા સંયોજક શ્રી ચંદ્રપાલ વાળંદ તથા કુલદીપસિંહ ચૌહાણ દ્વારા  કરવામાં આવ્યું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain