વડનગર ના ખ્યાતનામ દલાલ સટોક ઓફિસ માં આગ લાગતા વડનગર અને વિસનગરના ફાયર ફાઇટરની મદદથી ત્રણ કલાક બાદ આગ હોલવાઇ
વડનગરની નવીન બસ સ્ટેન્ડ પાસે આવેલ કોમ્પલેક્ષ માં આવેલ દલાલ સ્ટોક માકૅટ નીઓફીસ પ્રથમ લોકડાઉનથી કામકાજ બંધ હતું પણ ઓફીસીયલ કામકાજ માટે થોડાક દિવસ થી ખોલતાં હોવાનું પ્રદીપજી એ જણાવ્યું હતું બંધ ઓફિસ માં અચાનક નજીક ની દુકાન માલિકોને ઓફિસ માં આગ ના ધુમાડા નીકળતા દેખાતા તાકીદે માલિક ગૌરાંગભાઇને કરાતા ચાવી મંગાવી ફટાફટ પોલિશ અને પાલિકાના આગેવાનોને કરતા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેશાઇ એ પાલિકાનુ ફાયરફાઇટર મોકલ્યું અને વધુ વીસનગર થી પણ મંગાવી કાયૅવાહી શરૂ કરી શોટૅસકિટ થી આગળ લાગી હોવાનું જાણવા મળ્યું પાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર ચેરમેન ઘેમરજી ઠાકોર અને મામલતદાર રોહિત અંગારા પણ ઘટના સ્થળે આવી પહોંચી માહિતી મેળવી હતી દલાલ સ્ટોકમા આગ લાગવાથી લોકોમાં હડકંપ મચી ગયોઃ હતો
પોલિસ ને જાણ કરાઈ હતી અને ફાયરફાઈટરની મદદથી ત્રણેક કલાક બાદ દોઢ વાગે કાબુમાં આવતા સ્ટાફ માં રાહત થઈ હતી ઓફિસના કોમ્પ્યુટર સહિત સામગ્રી બચી જવા પામી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment