વાગડ ના એક નેતા ને રાજસ્થાન મા મુજરો જોવા નો ભારે પડ્યો. ?

વાગડ ના એક નેતા ને રાજસ્થાન મા મુજરો જોવા નો ભારે પડ્યો.  ?ભુજ હાલ કોરોના સંક્રમણ ના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે કોરોના ના કેસ ધટી જતા રાજય સરકાર દ્વારા આવધ જાવન અને ધંધા રોજગાર શરૂ કરવા માટે નિયમો મા છુટછાટ આપી છે ત્યારે પડોશ ના રાજસ્થાન સરકારે પણ આઃતર રાજય સરહદ ખુલી કરી છે એટલે છેલ્લા ધણા સમયથી દર મા રહેલા છાંટા પાણી ના શોખીન અને લલના ના મુજરા ના શોખીન લોકો માટે જાણે સ્વર્ગ ખુલ્યું હોય તેવી ખુશી થઈ હતી ત્યારે વાગડ વિસ્તારના એક ગામ ના એક રાજકીય આગેવાન એક માજી સરપંચ અને અન્ય બે ત્રણ લોકો મળી ને રાજસ્થાન મા છાંટા પાણી અને મુજરો જોવા માટે ગયા હતા 


સાંચોર મા ફુલ રેડ્ડી થઈ આ રાજાપાઠમાં રહેલા પંચ પરમેશ્વર સમાન નેતા અને તેની સાથે ના જી હજુરીયા ને લલના નો મુજરો જોવાની ઇચ્છા થઈ હતી ત્યારે આ મહાશય એ શનિ રવિ ની રજા દરમિયાન રાજસ્થાન મા મુજરો જોવા નો લ્હાવો લેવા માટે આવ્યા હતા પરંતુ પી ને રેડ્ડી થઈ ગયેલા નેતા એ એક જુની ઓળખ સમાન રાજસ્થાન મા મુજરો અને ખાવા પીવા ની મહેફીલ માણવા માટે વ્યવસ્થા થઈ હતી પરંતુ મુજરો જોવા મા મશગુલ આ મહાશયો એ મુજરો કરતી બે છોકરીઓ ને ભોગવા ની ઇચ્છા થઈ હતી ત્યારે રેડ્ડી રહેલા આ નેતા અને સાથે ના લોકો ને સમજાવવા છતાં કોઈ નિર્ણય ન આવતા રાજસ્થાન ના મુજરો કરતા લોકો અને ફાર્મ હાઉસ ના માલિક એ આ તમામ ની સરભરા કરી હતી અને બાડમેર મંડાલી સુધા માતા અંબાજી પાલનપુર ફર્યા હતા અને પાલનપુર મા એક ડોક્ટર પાસે સારવાર કરાવી હતી 


ત્યારે મુજરો ભારે પડયો હતો અગાઉ પણ થરાદ નજીક ના વાડીયા મા જલસા કરવા ગયેલા વાગડ વિસ્તારના ચાર પાંચ લોકો દાદાગીરી કરવા લાગ્યા હતા ત્યારે ગામ લોકો એ દોડાવી દોડાવી માર માર્યો હતો ગયા વર્ષે લાગેલ લોકડાઉન દરમિયાન ગત એપ્રિલ મા બનેલા આ બનાવથી વાગડ વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો ત્યારે આ નેતા અને સાથે ના લોકો ની હરકતો ની ચર્ચા વાગડ વિસ્તારમાં ઉઠી છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain