પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામ ખાતે ભાજપ કોંગ્રેસ થી કંટાળી ગામના અગ્રણી આમ આદમી પાર્ટી મા જોડાયા

તારીખ ૨૭/૦૬/૨૦૨૧ ભચાઉ કચ્છ


પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામ ખાતે ભાજપ કોંગ્રેસ થી કંટાળી ગામના અગ્રણી આમ આદમી પાર્ટી મા જોડાયાપૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામ ખાતે ભાજપ કોંગ્રેસ થી કંટાળી ગામના અગ્રણી સવજી આહિર કિશોર મધુરી કાસમ રાયમા સુલતાન રાયમા સતાર રાયમા રામજી આહિર અનિરુદ્ધ શીહ જાડેજા સાથે  ૫૦ જેટલા લોકો ને રાજ્ય સહ સંગઠન મંત્રી કે કે અન્સારી અને પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ભાઈ ઠક્કર દ્વારા આદમી પાર્ટી નો ખેસ પેરાવી આમ આદમી પાર્ટી મા જોડાયા હતા આ કાર્યક્રમ મા રાજ્ય સહ સંગઠન મંત્રી કે કે અન્સારી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠક્કર અંજાર તાલુકા પ્રમુખ પ્રશાંત ભાઈ ભટ્ટ હરખા ભાઈ પટેલ સહિત કાર્યકર્તા અને હોદેદારો  ગામ લોકો હાજર રહ્યા હતા. જીતેન્દ્ર ઠક્કર પ્રમુખ પૂર્વ કચ્છ જિલ્લા 7016158627


રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain